Book Title: Nyaya Siddhanta Muktavali Part 2
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 382
________________ જ હિંસા કહેવાય તેમ કેમ કહો છો ? નૈયાયિક : જો તેમ ન માનો તો તમારે કાશીમાં મરણ થાય તે માટે કરાતી આ શિવપૂજાને પણ હિંસાત્મક માનવાની આપત્તિ આવશે. પોતાનું મરણ કાશીમાં થાય તે તે માટે વૈદિક લોકો શિવપૂજા કરે છે, તેથી તે શિવપૂજા મરણોદ્દેશ્યક મરણાનુકૂલ વ્યાપાર ન બની ગઈ, તેથી તે હિંસાત્મક પણ બની જાય. પણ શિવપૂજા હિંસાત્મક છે જ નહીં, છે કેમકે શિવપૂજા વડે અદષ્ટ પેદા થાય છે જે અદષ્ટ તેને કાશીમાં મૃત્યુ અપાવે છે. આમ વચ્ચે અદૃષ્ટ દ્વાર બને છે તેથી તે હિંસા કહેવાતી નથી તેમ અહીં પણ વચ્ચે અદૃષ્ટ દ્વારા જ બને છે. શ્વેનયાગથી અદષ્ટ પેદા થાય છે જે પોતે શત્રુનો નાશ કરે છે. માટે યેનયાગ જ હિંસાત્મક નથી. છે. તટસ્થ શંકાકાર : અરે નૈયાયિકો ! તમે તો વાતવાતમાં લાઘવ કરનારા આજે અહીં છે. ગૌરવ કેમ કરી બેઠા? લાઘવાતું એમ જ કહો ને કે સાક્ષારVIનીત્વમ્ હિંસાત્વમ્ આ ખગ વગેરે દ્વારા સાક્ષાત્ કોઈનું મરણ કરવું તે જ હિંસા છે. હવે શ્યનયાગ દ્વારા જ સાક્ષાત્ શત્રુવધ નથી થતો પણ યેનકાગથી અદષ્ટ પેદા થાય છે અને અદષ્ટથી શત્રુનાશ જ થાય છે. તેથી શ્યનયાગમાં સાક્ષીનરVTગનમ્ નથી તેથી શ્યનયાગ હિંસાત્મક ન જ જ બનતાં વિધ્યર્થનો બલવદનિખાનનુબન્ધિત્વ અર્થ ઉપપન્ન થઈ જશે. કર નૈયાયિક : ના, એમ ન કહી શકાય, કેમકે કોઈએ બ્રાહ્મણને સાક્ષાત્ ખગ્ન માર્યું છે છે પરંતુ તે બ્રાહ્મણનું મૃત્યુ થયું નહીં, તેને ઘા જ પડ્યા. તેથી તે મરણજનક વ્યાપાર ના જ થવાથી હિંસા નહીં કહેવાય. કેટલાક કાળ પછી ઘા પાકી જવાથી તે બ્રાહ્મણનું મૃત્યુ થયું. છે છે હવે અહીં સાક્ષાત્મરણનો જનક કોઈ વ્યાપાર જ નથી કે જે વ્યાપાર કરનારાને હિંસક જ જ કહેવાય. તેથી ખગ્નપ્રહારને હિંસા ન માનવાની આપત્તિ આવે છે. તેથી અમે જણાવ્યા છે આ પ્રમાણે “વચ્ચે અદષ્ટ દ્વાર ન બને તો હિંસા' તેવું માનવું જ પડશે. અહીં વચ્ચે અદષ્ટ છે એ દ્વાર નથી બન્યું તેથી હિંસા છે જ અને ખગપ્રહાર કરનાર હિંસક પણ બનશે જ. * मुक्तावली : केचित्तु श्येनस्य हिंसा फलं, न तु मरणं, तेन श्येनजन्य खड्गघातादिरूपा हिंसाऽभिचारपदार्थः, तस्य च पापजनकत्वम्, अतः *श्येनस्य वैधत्वात्पापाजनकत्वेऽपि अग्रिमपापं प्रतिसन्धाय सन्तो न प्रवर्तन्त જ ત્યાદુઃ. મુક્તાવલી : કેચિત્ ઃ કેટલાક કહે છે કે વ્યક્તિનું મૃત્યુ થયું તે હિંસા નથી પણ આ છે કે જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૦૩) ક જ છે જ

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410