Book Title: Nyaya Siddhanta Muktavali Part 2
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 381
________________ જ આપત્તિ જ નથી. જયારે નયાગમાં તો દુશ્મનના મરણનો ઉદ્દેશ છે જ, તેથી તે છે મરણોદ્દેશ્યક મરણાનુકૂલ વ્યાપાર હોવાથી હિંસા છે જ. આ શંકાકાર : જો મરણોદ્દેશ્યક મરણાનુકૂલ વ્યાપારને હિંસા માનશો તો પણ આપત્તિ તો આવશે જ. કોઈકે વાઘને મારવા બાણ છોડ્યું પણ વચ્ચે બ્રાહ્મણ આવી જતાં નિર્દોષ જ એવો તે બ્રાહ્મણ બાણ વાગવાથી મરી ગયો. હવે અહીં બાણ મારનારનો બ્રાહ્મણને આ મારવાનો ઉદ્દેશ હતો જ નહીં. આમ મરણાનુકૂલ વ્યાપાર હોવા છતાં તે મરણોદ્દેશ્યક જ ન હોવાથી તમારા મતે તે હિંસા જ નહીં કહેવાય અને તેથી તેને હિંસક પણ મનાશે નહીં. આ પૂર્વપક્ષ : નહિ, “સેતી નાનHIT દિત્યાં પોતિ' એવા વચનથી બ્રાહ્મણ માત્રના વધનું સેતુસ્નાનાદિ પ્રાયશ્ચિત્ત કહેલું છે. એટલે કે સામાન્યતઃ બ્રાહ્મણ-વધનું આ જ પ્રાયશ્ચિત્ત હોવાથી અહીં પણ અન્યોદ્દેશ્યક મરણાનુકૂલ વ્યાપાર હોવા છતાં બ્રાહ્મણના છે આ અકસ્માત્ મરણને પણ સામાન્યત: પ્રાયશ્ચિત્ત-વિધાનબલાત્ હિંસાત્મક જ કહેવાય. આમ શેનયાગ-સ્થળે મરણોદ્દેશ્યક મરણાનુકૂલ વ્યાપાર હોવાથી તે હિંસાત્મક છે જ. અને તેથી જ નરકફલબલાત્ તેમાં બલવદનિખાનનુબંધિત્વ રહી શકશે નહીં, તેથી વિધ્યર્થનો અર્થ બલવદનિખાનનુબંધિત્વ શી રીતે કરાય ? * मुक्तावली : वस्तुतः श्येनवारणायादृष्टाद्वारकत्वेन विशेषणीयम्, अत एव काशीमरणार्थं कृतशिवपूजनादेरपि न हिंसात्वम् । न च साक्षान्मरण* जनकस्यैव हिंसात्वं, श्येनस्तु न तथा, किन्तु तज्जन्यापूर्वमिति वाच्यम्, * खड्गघातेन ब्राह्मणे व्रणपाकपरम्परया मृते हिंसात्वानापत्तेः । મુક્તાવલી : નૈયાયિક : હિંસાનો અર્થ મરણોદ્દેશ્યક મરણાનુકૂલ વ્યાપાર ન કરતાં ગષ્ટદારત્વે સતિ મ૨ણોદેવત્વે સતિ ૨UTIનુøનવ્યાપાર કરવો. અર્થાત્ જેમાં છે એ અદષ્ટ દ્વાર તરીકે કાર્ય ન કરતું હોય તેવો મરણોદ્દેશ્યક મરણાનુકૂલ વ્યાપાર જ હિંસા છે જ કહેવાય. શ્યનયાગમાં તો અદેખ દ્વાર = વ્યાપાર બને છે. યેનયાગ દ્વારા એવું અદષ્ટ જ પેદા થાય છે કે જે શત્રુનો વધ કરે છે. આમ શ્યનયાગ મરણોદ્દેશ્યક મરણાનુકૂલ વ્યાપાર જ છે, પણ તે વચ્ચે અદૃષ્ટનો સહારો લે છે માટે તેને હિંસાત્મક મનાય નહીં. તેથી તેમાં બલવદનિષ્ઠાનનુબન્ધિત્વ છે જ. તેથી ત્યાં રહેલા વિધ્યર્થ “નેત’નો અર્થ બલવદ- નિખાનનુબન્ધિત્વ કરવામાં કોઈ દોષ નથી. આ શંકાકાર : પણ અદષ્ટ દ્વાર બને તો હિંસા ન કહેવાય અને અદૃષ્ટ દ્વાર ન બને તો જ જ છે ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૩૨) ૪ છે

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410