________________
જ આપત્તિ જ નથી. જયારે નયાગમાં તો દુશ્મનના મરણનો ઉદ્દેશ છે જ, તેથી તે છે
મરણોદ્દેશ્યક મરણાનુકૂલ વ્યાપાર હોવાથી હિંસા છે જ. આ શંકાકાર : જો મરણોદ્દેશ્યક મરણાનુકૂલ વ્યાપારને હિંસા માનશો તો પણ આપત્તિ
તો આવશે જ. કોઈકે વાઘને મારવા બાણ છોડ્યું પણ વચ્ચે બ્રાહ્મણ આવી જતાં નિર્દોષ જ એવો તે બ્રાહ્મણ બાણ વાગવાથી મરી ગયો. હવે અહીં બાણ મારનારનો બ્રાહ્મણને આ
મારવાનો ઉદ્દેશ હતો જ નહીં. આમ મરણાનુકૂલ વ્યાપાર હોવા છતાં તે મરણોદ્દેશ્યક જ ન હોવાથી તમારા મતે તે હિંસા જ નહીં કહેવાય અને તેથી તેને હિંસક પણ મનાશે નહીં. આ
પૂર્વપક્ષ : નહિ, “સેતી નાનHIT દિત્યાં પોતિ' એવા વચનથી બ્રાહ્મણ માત્રના વધનું સેતુસ્નાનાદિ પ્રાયશ્ચિત્ત કહેલું છે. એટલે કે સામાન્યતઃ બ્રાહ્મણ-વધનું આ
જ પ્રાયશ્ચિત્ત હોવાથી અહીં પણ અન્યોદ્દેશ્યક મરણાનુકૂલ વ્યાપાર હોવા છતાં બ્રાહ્મણના છે આ અકસ્માત્ મરણને પણ સામાન્યત: પ્રાયશ્ચિત્ત-વિધાનબલાત્ હિંસાત્મક જ કહેવાય. આમ
શેનયાગ-સ્થળે મરણોદ્દેશ્યક મરણાનુકૂલ વ્યાપાર હોવાથી તે હિંસાત્મક છે જ. અને તેથી જ નરકફલબલાત્ તેમાં બલવદનિખાનનુબંધિત્વ રહી શકશે નહીં, તેથી વિધ્યર્થનો અર્થ બલવદનિખાનનુબંધિત્વ શી રીતે કરાય ? * मुक्तावली : वस्तुतः श्येनवारणायादृष्टाद्वारकत्वेन विशेषणीयम्, अत एव
काशीमरणार्थं कृतशिवपूजनादेरपि न हिंसात्वम् । न च साक्षान्मरण* जनकस्यैव हिंसात्वं, श्येनस्तु न तथा, किन्तु तज्जन्यापूर्वमिति वाच्यम्, * खड्गघातेन ब्राह्मणे व्रणपाकपरम्परया मृते हिंसात्वानापत्तेः ।
મુક્તાવલી : નૈયાયિક : હિંસાનો અર્થ મરણોદ્દેશ્યક મરણાનુકૂલ વ્યાપાર ન કરતાં ગષ્ટદારત્વે સતિ મ૨ણોદેવત્વે સતિ ૨UTIનુøનવ્યાપાર કરવો. અર્થાત્ જેમાં છે એ અદષ્ટ દ્વાર તરીકે કાર્ય ન કરતું હોય તેવો મરણોદ્દેશ્યક મરણાનુકૂલ વ્યાપાર જ હિંસા છે જ કહેવાય. શ્યનયાગમાં તો અદેખ દ્વાર = વ્યાપાર બને છે. યેનયાગ દ્વારા એવું અદષ્ટ જ પેદા થાય છે કે જે શત્રુનો વધ કરે છે. આમ શ્યનયાગ મરણોદ્દેશ્યક મરણાનુકૂલ વ્યાપાર જ છે, પણ તે વચ્ચે અદૃષ્ટનો સહારો લે છે માટે તેને હિંસાત્મક મનાય નહીં. તેથી તેમાં
બલવદનિષ્ઠાનનુબન્ધિત્વ છે જ. તેથી ત્યાં રહેલા વિધ્યર્થ “નેત’નો અર્થ બલવદ- નિખાનનુબન્ધિત્વ કરવામાં કોઈ દોષ નથી. આ શંકાકાર : પણ અદષ્ટ દ્વાર બને તો હિંસા ન કહેવાય અને અદૃષ્ટ દ્વાર ન બને તો જ જ છે ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૩૨) ૪
છે