________________
જ શંકાકાર : શ્યનયજ્ઞનું વિધાન વેદમાં હોવાથી તે તો વેદવિહિત હિંસા કહેવાય અને જે છે તેથી તે હિંસામાં કોઈ તેવો દોષ નથી. તેથી બલવદનિખાનનુબન્ધિત્વ તેમાં છે તેમ જ માનવું જોઈએ - પૂર્વપક્ષ : ના, વેદમાં અભિચાર(વૈરિમણિકામનાથી કરાયેલ યેનયજ્ઞ)નું આ પ્રાયશ્ચિત્ત કહ્યું છે તેથી તે હિંસાનો નિષેધ થઈ જ ગયો, તેથી તેને બલવદનિષ્ણાનુબંધી
જ કહેવાય. જો શ્યનયાગને હિંસાત્મક ન માનો તો તેના પ્રાયશ્ચિત્તનું કથન શા માટે જ હોય ? તેથી યેનયજ્ઞ હિંસાત્મક છે.
મરણને અનુકૂળ વ્યાપાર કરવો તે હિંસા છે. શ્યનયાગ મરણાનુકૂલ વ્યાપાર છે છે તેથી તે હિંસાત્મક છે.
मुक्तावली : न च मरणानुकूलव्यापारमात्रं यदि हिंसा, तदा खड्गकारस्य * कूपकर्तुश्च हिंसकत्वापत्तिर्गललग्नान्नभक्षणजन्यमरणे स्वात्मवधत्वापत्ति
चेति वाच्यम्, मरणोद्देश्यकत्वस्यापि विशेषणत्वात्, अन्योद्देश्यकक्षिप्त* नाराचहतब्राह्मणस्य तु वाचनिकं प्रायश्चित्तमिति चेत् ? न, तत्र बलवद* निष्टाननुबन्धित्वस्य विध्यर्थत्वाभावात् ।
મુક્તાવલી : શંકાકાર : જો માત્ર મરણાનુકૂલ વ્યાપારને જ હિંસા કહેશો તો જે તે કે લુહારો તલવાર બનાવે છે તે પણ તેનો મરણાનુકૂલ વ્યાપાર જ છે, તેથી તે લુહારને જ
પણ હિંસક કહેવાની આપત્તિ આવશે. અરે, જે કુવો ખોદે છે તે કુવામાં ક્યારેક કોઈની જ પડીને મરી જવાની શક્યતા છે, તેથી તે કુવો ખોદનારે પણ મરણાનુકૂલ વ્યાપાર કર્યો છે છે હોવાથી તમારે તેને પણ હિંસક કહેવો પડશે. આપત્તિ માત્ર અહીં જ અટકતી નથી, માં સાક્ષાત્ મને અને તમને પણ હિંસક માનવાની આપત્તિ આવશે, કેમકે ક્યારેક ગળામાં છે
અનાદિ ફસાઈ જતાં મૃત્યુ થઈ જાય છે ત્યારે અન્ન ખાધું તો ફસાયું ને ? તેથી અન્ન અને - ખાવા રૂપ મરણાનુકૂલ વ્યાપાર પોતાના વડે જ થયો હોવાથી પોતાને જ પોતાનો હિંસક માનવાની આપત્તિ આવશે. તેથી માત્ર મરણાનુકૂલ વ્યાપારને હિંસા મનાય નહીં. આ
પૂર્વપક્ષ: અમે માત્ર મરણાનુકૂલ વ્યાપારને હિંસા કહેતા નથી પણ મરણોદેશ્યક મરણાનુકૂલ વ્યાપારને હિંસા કહીએ છીએ. તેથી લુહાર, કુવો ખોદનાર કે અન્ન ખાનારને મૃત્યુનો ઉદ્દેશ જ નથી, તેથી તેનો વ્યાપાર મરણાનુકૂલ હોવા છતાં મરણોદ્દેશ્યક નથી, તેથી તે હિંસા જ ન હોવાથી તે વ્યાપારવાળાને હિંસક માનવાની જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૧) જ