________________
છે જેનું ફળ હોય તેમાં તો કોઈની પ્રવૃત્તિ થઈ શકવાની જ નથી, કેમકે તેમાં ઈષ્ટસાધનતા છે
જ્ઞાનનો અભાવ છે. * मुक्तावली : न हि तत्सुखदुःखाभाववत्स्वतः पुरुषार्थोः, न वा तत्साधनम् । । प्रत्यवायानुत्पत्तौ कथं प्रवृत्तिरिति चेत् ? इत्थम्-यथा हि नित्ये कृते ।
प्रत्यवायाभावस्तिष्ठति तदभावे तदभावः, एवं प्रत्यवायाभावस्य सत्त्वे * दुःखप्रागभावसत्त्वं तदभावे तदभाव इति योगक्षेमसाधारणकारणताया * दुःखप्रागभावं प्रत्यपि सुवचत्वात् । एवमेव प्रायश्चित्तस्यापि दुःखप्रागभावકર દેતુત્વપતિ છે મુક્તાવલી : શંકાકાર : સામાન્યતઃ સુખ કે સુખના સાધનમાં અને દુઃખાભાવ કે
દુઃખાભાવના સાધનમાં જ પુરૂષાર્થ થાય છે પણ તે સિવાયના વિષયમાં પુરૂષાર્થ થતો જ જ નથી. સંધ્યાવંદનાદિ નિત્યકર્મો સુખ કે સુખનું સાધન નથી કે નથી દુઃખાભાવ કે નથી આદુઃખાભાવનું સાધન. તો પછી તેમાં પુરૂષાર્થ સંભવી જ શી રીતે શકે ? તમે તો નિત્યકર્મનું ફળ પ્રત્યવાય-અનુત્પત્તિ માનો છો, તેથી ઉપરોક્ત ચારમાંથી કોઈપણ ફળ તે તેનું ન હોવાથી કારણ ન હોવા છતાં પ્રવૃત્તિ થવાની આપત્તિ આવશે. જ નૈયાયિક : નિત્યકર્મો કરવાથી પ્રત્યવાયનો અભાવ રહે છે, કેમકે પ્રત્યવાયની ઉત્પત્તિ થતી નથી, અને જો પ્રત્યવાયાનુત્પત્તિનો અભાવ = પ્રત્યવાયોત્પત્તિ હોય તો તે નિત્યકર્મ હોતું નથી, અર્થાત્ નિત્યકર્મ ન કરો તો પાપ બંધાય છે, તેથી જો પાપ બંધાયું છે જે હોય તો નિત્યકર્મ ત્યાં નથી તેમ નક્કી થાય છે.
नित्यकर्मसत्त्वे प्रत्यवायानुत्पत्तिसत्त्वम् । प्रत्यवायानुत्पत्त्यभावसत्त्वे = प्रत्यवायसत्त्वे नित्यकर्मासत्त्वम् । આમ નિત્યકર્મ અને પ્રત્યવાયાનુત્પત્તિના અન્વય-વ્યતિરેક મળે છે.
વળી જો પ્રત્યવાયાભાવ હોય તો દુઃખનો પ્રાગભાવ હોય, કેમકે પ્રત્યવાયથી દુઃખ છે ઉત્પન્ન થાય, તેથી પ્રત્યવાય(પાપ)ના અભાવે દુઃખનો પ્રાગભાવ હોય જ. અને દુઃખનો પ્રાગભાવ ન હોય ત્યારે પ્રત્યવાય હોય, અર્થાત્ પ્રત્યવાયાભાવાભાવ હોય. છે આમ પ્રત્યવાયાભાવ = પ્રત્યવાયાનુત્પત્તિ અને દુઃખપ્રાગભાવના પણ અન્વય
વ્યતિરેક મળે છે.
છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૬૮) છે કે