________________
છે. જો રૂપ-રસ-ગંધ-સ્પશદિ-નિરૂપણ છે कारिकावली : चक्षुह्यं भवेद्रूपं द्रव्यादेरुपलम्भकम् ।
चक्षुषः सहकारि स्याच्छुक्लादिकमनेकधा ॥१००॥ मुक्तावली : चक्षुरिति । रूपत्वजातिस्तु प्रत्यक्षसिद्धा । रूपशब्दोल्लेखिनी * प्रतीतिर्नास्तीति चेत् ? माऽस्तु रूपशब्दप्रयोगः, तथापि नीलपीतादिष्वनुगत
जातिविशेषोऽनुभवसिद्ध एव । रूपशब्दाप्रयोगेऽपि नीलो वर्णः पीतो वर्ण * इति वर्णशब्दोल्लेखिनी प्रतीतिरस्त्येव । एवं नीलत्वादिकमपि प्रत्यक्षसिद्धम् ।
મુક્તાવલી : (૧) રૂપ-નિરૂપણ : રૂપ ચક્ષુથી ગ્રાહ્ય છે તથા દ્રવ્યાદિના ચાક્ષુષ પ્રત્યક્ષમાં સહકારિતારણ છે અને તે શુક્લ વગેરે અનેક પ્રકારે છે.
શંકાકાર રૂપ કોને કહેવાય ? નિયાયિક: ઋત્વિવત્ રૂપમ્ | અર્થાત્ રૂપ– જાતિ જેમાં રહે તે રૂપ કહેવાય. શંકાકાર : પણ રૂપ– જાતિ છે તેવું ક્યાં સિદ્ધ છે ?
નૈયાયિક: “આ રૂપ છે, આ રૂપ છે એવી પ્રત્યક્ષ પ્રતીતિ તો થાય છે. તેથી રૂ૫ત્વ જાતિ તો પ્રત્યક્ષસિદ્ધ છે. કે શંકાકાર : ના, કોઈને ય “આ રૂપ છે તેવી પ્રત્યક્ષ પ્રતીતિ થતી જ નથી. “આ જ
લાલ ઘડો છે, આ લીલી પેન છે, આ સફેદ કાગળ છે' તેવી પ્રતીતિ થાય છે, પણ તે છે “આ લાલ રૂપવાળો ઘડો છે, આ લીલા રૂપવાળી પેન છે' તેવી પ્રતીતિ કોઈને થતી છે જ નથી. વળી વ્યવહારમાં પણ લાલ, લીલા, પીળા શબ્દનો પ્રયોગ થતો જોવા મળે છે છે પણ રૂપ શબ્દનો પ્રયોગ જોવા મળતો નથી. તેથી રૂપત્વ જાતિને પ્રત્યક્ષસિદ્ધ તો શી છે આ રીતે માની શકાય ? છે. નૈયાયિક : વ્યવહારમાં રૂ૫ શબ્દનો પ્રયોગ ન થતો હોવા છતાં પણ રૂપ– જાતિ તો આપણને અનુભવસિદ્ધ છે જ. “ઘડાનું રૂપ કેવું છે?' તેવા સવાલનો જવાબ “લાલ છે' તેવો અપાય છે. અને તે રૂપત્વ જાતિના અનુભવ વિના શી રીતે અપાય ? તેથી રૂપત્વ જાતિને અનુભવસિદ્ધ માનવી જ જોઈએ.
વળી લીલો વર્ણ, લાલ વર્ણ, પીળો વર્ણ એ રીતે વર્ણ = રંગવિશેષના ઉલ્લેખ વડે કિ પણ રૂપત જાતિની પ્રતીતિ થાય જ છે. તેથી રૂપ– જાતિ પ્રત્યક્ષસિદ્ધ છે તેમ માનવું છે જ જોઈએ. અને આમ જે રીતે રૂપ– જાતિ પ્રત્યક્ષસિદ્ધ છે તેમ નીલત્વ, પીતત્વ, રક્તત્વ છે
જ ન્યાયસિદ્ધામુક્તાવલી ભાગ-૨ (૨૧૧) આ છે