________________
છે સૌપ્રથમ અગ્નિસંયોગ થતાં ચણકના પરમાણુમાં કર્મ ઉત્પન્ન થાય, પછી વિભાગ છે ઉત્પન્ન થાય, પછી પૂર્વસંયોગનાશ થાય, પછી ઉત્તરસંયોગપ્રાપ્તિ થાય, અર્થાત્ યણુક
અવયવી દ્રવ્યનો નાશ થાય અને હવે પરમાણમાં પાક થાય. - આ યણુકનો નાશ થયા પછી નવ, દસ કે અગિયાર ક્ષણમાં ચણક ઉત્પન્ન થઈ જ જ જાય છે અને તેમાં રૂપ પણ ઉત્પન્ન થાય છે. ત્યાં જો વિભાગજન્યવિભાગ ન માનીએ તો નવ ક્ષણમાં અને જો વિભાગજ વિભાગ માનીએ તો દસ કે અગિયાર ક્ષણમાં જ
ભણુકની ઉત્પત્તિ થઈને તેમાં રૂપાન્તરોત્પત્તિ થાય છે. જ પાટ ઉપર પુસ્તક પડ્યું હોય તો પાટ અને પુસ્તકનો સંયોગ છે તેમ કહેવાય. હવે આ પુસ્તક ઉપર હાથ મૂકીએ તો હાથ અને પુસ્તકનો જે સંયોગ થાય તે કર્મજન્ય સંયોગ છે છે. કહેવાય. પણ તે વખતે પુસ્તક અને પાટનો પણ સંયોગ હોવાથી હાથ અને પાટનો પણ છે છે. સંયોગ થયો કહેવાય જ. તે સંયોગ પૂર્વના સંયોગને આભારી છે. જો પૂર્વે પાટ અને એ પુસ્તકનો સંયોગ હોત જ નહીં તો હાથ અને પુસ્તકનો કર્મજન્ય સંયોગ થવા છતાં પણ આ હાથ અને પાટનો સંયોગ થાત નહીં. માટે હાથ અને પાટનો જે સંયોગ થયો તે સંયોગજ જન્ય સંયોગ કહેવાય. . હવે પુસ્તક ઉપરથી હાથ લઈ લઈએ તો પુસ્તકની સાથે હાથનો જે વિભાગ થયો છે આ તે કર્મજન્ય વિભાગ કહેવાય. પણ તે વખતે પાટથી પણ હાથનો વિભાગ થઈ જ ગયો જ છે પણ તેમાં કર્મ કારણ નથી પણ હાથનો પુસ્તકથી થયેલો વિભાગ જ કારણ છે, કેમકે આ આ પુસ્તકથી હાથનો વિભાગ થયો ન હોત તો પાટથી પણ હાથનો વિભાગ ન જ થાત, જ માટે હાથનો પાટથી જે વિભાગ થયો તે વિભાગજન્ય વિભાગ કહેવાય
જો આ વિભાગજન્ય વિભાગને ન માનીએ તો નવ ક્ષણમાં ચણુક ઉત્પન્ન થઈને એક મને પોતાનામાં રૂપને ઉત્પન્ન કરે, પણ જો વિભાગજન્ય વિભાગને માનીએ તો તે દસ કે તે છે અગિયાર ક્ષણમાં ઉત્પન્ન કરે છે. હકીકતમાં વિભાગજન્ય વિભાગ પણ બે પ્રકારના છે. તે છે(૧) કારણકારણ વિભાગ અને (૨) કાર્યાકાર્ય વિભાગ. જ (૧) કારણકારણ વિભાગ : ઘટનું કારણ બે કપાલ છે. આ બે કપાલનો વિભાગ પર જ થયો અને તેથી ઘટનો નાશ થયો, અર્થાત્ ઘટનો આકાશ સાથેનો વિભાગ ઉત્પન્ન થયો. આ આમ ઘટનો આકાશથી જે વિભાગ થયો તેમાં ઘટના કારણ એવા બે કપાલનો વિભાગ છે કારણ બન્યો, અર્થાત્ ઘટના ઘટના અકારણ એવા આકાશ સાથેનો વિભાગ ઘટના કારણ કપાલન વિભાગથી ઉત્પન્ન થયો. આમ ઘટના કારણના વિભાગથી જન્ય ઘટનો જ અકારણ = આકાશ સાથેનો વિભાગ બન્યો, તેથી ઘટ અને આકાશનો આ વિભાગછે કે આ જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૨૯) જ છે જે છે છે