________________
- કલ્પના થાય કે પહેલી કોટિ બળવાન બનીને બીજી દુર્બળ કોટિના જ્ઞાનનો પ્રતિબંધ છે ન કરનારી બની છે. અને જો બીજી કોટિની અનુમિતિ થાય તો એ કલ્પના થાય કે એ જ બીજી કોટિ બળવાન બની છે અને દુર્બળ એવી પહેલી કોટિના જ્ઞાનનો તેણે પ્રતિબંધ છે કર્યો છે. છેટૂંકમાં જો ભાવકોટિમાં પ્રમાત્વનો નિર્ણય થાય (દ્વિવ્યાણયૂકવાન દૂઃ એ કી ભાવકોટિ છે) તો અભાવકોટિ દુર્બળ થઈ જાય, તેથી બળવાન એવી ભાવકોટિ દુર્બળ ક એવી અભાવકોટિના અનુમિત્યાત્મક જ્ઞાન(pો વચમાવવાનનો પ્રતિબંધ કરી દે છે
આ જ રીતે ઉલટું પણ સમજી લેવું. અને જો બેયમાં-ભાવ અને અભાવકોટિમાં છે જે ક્યાંય પ્રમાત્વનો નિર્ણય ન થાય તો કોઈ કોઈની અનુમિતિનો પ્રતિબંધ ન કરી શકે, જે છે અને તેથી સંશયાકાર અનુમિતિ જ થાય. એટલે સમબળવાળી તદભાવવ્યાપ્યવત્તાની છે કોટિનું જ્ઞાન એ સમબળવાળી તડ્યાપ્યવત્તાની કોટિના જ્ઞાનનું પ્રતિબંધક ન બની શકે છે આ માટે સત્યંતિપક્ષ સ્થળે કોઈપણ કોટિ બીજી કોટિની અનુમિતિની પ્રતિબંધક બની શકે
નહિ. અને તે વખતે સંશયાકાર અનુમિતિ થાય એમ જ માનવું જોઈએ. * मुक्तावली : तन्न, तदभावव्याप्यवत्ताज्ञाने सति तदुपनीतभानविशेषशाब्दबोधादेरनुदयाल्लौकिकसंनिकर्षाजन्यदोषविशेषाजन्यज्ञानमात्रे तस्य प्रतिबन्धकता लाघवात्, न तूपनीतभानविशेषे शाब्दबोधे च पृथक्प्रति* बन्धकता गौरवात् । तथा च प्रतिबन्धकसत्त्वात्कथमनुमिति: ?
મુક્તાવલી : નવ્યો : તદભાવવ્યાપ્યવત્તાનું જ્ઞાન તત્યાપ્યવત્તાજ્ઞાનનું પ્રતિબંધક ન છે અને એવું તમે કહ્યું પણ તેમાં અનેક સ્થાને વ્યભિચાર દોષ આવે છે. જુઓ; છે. (૧) તમે તમારી વાતનું સમર્થન કરવા બે સ્થાન આપ્યા. તેમાં પહેલા સ્થાને કહ્યું છે છે કે અંધકારમાં ઘટમાવવ્યાપ્યવત્તાનું જ્ઞાન થયા પછી પણ પ્રકાશ થતાં ઘટવ્યાપ્ય-વત્તાનું છે જ્ઞાન થાય છે માટે તદભાવવ્યાપ્યવત્તાના જ્ઞાનને તયાપ્યવત્તાના જ્ઞાન પ્રત્યે પ્રતિબંધક છે
ન કહેવાય. આ પણ હવે આ જ સ્થાને જો પ્રકાશની સામગ્રી લાવવામાં આવે જ નહિ તો તો તે માં ઘટાભાવવ્યાપ્યવત્તાનું જ્ઞાન ઘટવ્યાખવત્તાના જ્ઞાનનું પ્રતિબંધક બનશે જ ને ? એટલે કે તે તમારે હવે કહેવું પડશે કે ઘટાદિવ્યાખવત્તા-બુદ્ધિ પ્રત્યે અંધકારાદિસહકૃતઘટાભાવાદિજે વ્યાપ્યવત્તા-બુદ્ધિ તો પ્રતિબંધક બને જ. આમ સામાન્યતઃ તમે તદભાવવ્યાપ્યવત્તા
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧) શાળાના