________________
છે જ છે ને મનો-નિરૂપણ
જ કરી રહ્યું कारिकावली : साक्षात्कारे सुखादीनां करणं मन उच्यते ।
अयोगपद्याज्ज्ञानानां तस्याऽणुत्वमिहेष्यते ॥८५॥ * मुक्तावली : इदानी क्रमप्राप्तं मनो निरूपयितुमाह-साक्षात्कार इति । एतेन * मनसि प्रमाणं दर्शितम् । तथाहि-सुखसाक्षात्कारः सकरणकः जन्यसाक्षात्कारत्वात् चाक्षुषसाक्षात्कारवदित्यनुमानेन मनसः करणत्वसिद्धिः । મુક્તાવલી : આત્મ દ્રવ્યનું નિરૂપણ કર્યા પછી હવે મનોદ્રવ્યનું નિરૂપણ કરે છે.
શંકાકાર : મનોદ્રવ્ય નામનું કોઈ ભિન્ન દ્રવ્ય છે તેમ શી રીતે માની શકાય? કેમકે પ્રત્યક્ષથી તો મનનું જ્ઞાન કોઈને ય થતું તો નથી જ.
નૈયાયિક : તમારી વાત સાચી છે કે મનોદ્રવ્યનું પ્રત્યક્ષ થતું જ નથી. પણ જેનું છે છે પ્રત્યક્ષ ન થાય તેનું અસ્તિત્વ પણ ન જ હોય તેમ કોણે કહ્યું? શું પરમાણુનું પ્રત્યક્ષ અને મ થતું નથી તેથી તમે આ જગતમાં પરમાણુનું પણ અસ્તિત્વ નથી તેમ કહેશો ? છે
શંકાકાર : ના, પણ પરમાણુની અનુમાન-પ્રમાણથી તો સિદ્ધિ થાય છે ને ! તેથી જ ક પરમાણુનું અસ્તિત્વ તો માની શકાય. આ નિયાયિક : જેમ પરમાણુના અસ્તિત્વની અનુમાન-પ્રમાણથી સિદ્ધિ થાય છે
તેમ મનોદ્રવ્યની પણ અનુમાન-પ્રમાણથી સિદ્ધિ થાય છે જ. મા અનુમાનનો આકાર આ પ્રમાણે : સુવાક્ષાર: સમો નચક્ષા
त्वात्, चाक्षुषसाक्षात्कारवत् । નિ જે જે જન્ય અર્થાત ઉત્પન્ન થયેલો સાક્ષાત્કાર હોય તે તે કરણથી સાધનથી ઉત્પન્ન છે એ થયેલો જ હોય પણ સાધન વિના ઉત્પન્ન થયેલો ન જ હોય. ચાક્ષુષ-સાક્ષાત્કાર જન્ય
છે તો તે ચક્ષુરિન્દ્રિયરૂપ કરણથી ઉત્પન્ન થયેલો પણ છે જ. તે રીતે સુખનો સાક્ષાત્કાર છે પણ જન્ય છે તેથી તે પણ કોઈક કારણથી ઉત્પન્ન થયેલો હોવો જ જોઈએ.
પણ ચક્ષુરિન્દ્રિય વગેરે પાંચમાંથી કોઈપણ ઈન્દ્રિયરૂપ કરણ વડે જન્યસુખનો - સાક્ષાત્કાર થઈ શકતો નથી તેથી સુખના સાક્ષાત્કારના કરણ તરીકે મનોદ્રવ્યને માનવું છે આ જ જોઈએ.
શંકાકારઃ તમે હેતુમાં નિરર્થક “જન્ય' પદનો નિવેશ કરીને નાહક ગૌરવ શા માટે આ
છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૧૯૦) પિન
ન