________________
જિ ભૂતલ એવું જ્ઞાન થયું. ભૂતલમાં ઘટ છે તેમ ભૂતલત્વ પણ છે માટે ઘટનું વ્યાપ્ય છે જ ભૂતલત્વ થયું. એટલે ઘટવ ભૂતલનું જ્ઞાન એ તયાપ્યવત્તાનું જ્ઞાન થયું.
આમ તદભાવવ્યાપ્યવત્તાનું જ્ઞાન થયા પછી પણ તત્યાપ્યવત્તાનું જ્ઞાન તો થઈ જ આ ગયું. તમે તો તદભાવવ્યાપ્યવત્તાના જ્ઞાનને તત્યાપ્યવત્તાના જ્ઞાનમાં પ્રતિબંધક માનો આ છો એટલે તદભાવવ્યાપ્યવત્તાનું જ્ઞાન થયા પછી તળ્યાપ્યવત્તાનું જ્ઞાન ન થવું જોઈએ, મ છતાં અહીં થઈ ગયું માટે અન્વય-વ્યભિચાર આવ્યો. (પ્રતિબંધકરૂપ કારણ હોવા છતાં તે આ પ્રતિબધ્યરૂપ કાર્ય ન થયું.) એટલે “તદભાવવ્યાખવત્તાનું જ્ઞાન તયાપ્યવત્તાના જ્ઞાનનો
પ્રતિબંધ કરે છે એ નિયમ બરોબર નથી. * मुक्तावली : यथा च शङ्के, सत्यपि पीतत्वाभावव्याप्यशङ्खत्ववत्ताज्ञाने सति
पित्तादिदोषे 'पीतः शङ्क' इति धीर्जायते । एवं कोटिद्वयव्याप्यदर्शनेऽपि * कोटिद्वयस्य प्रत्यक्षरूपः संशयो भवति । तथा सत्प्रतिपक्षस्थले संशय
रूपानुमितिर्भवत्येव । છે મુક્તાવલી : હવે બીજું પણ એક સ્થાન લો. છે એક માણસને શંખમાં પીતત્વાભાવવ્યાપ્યશંખત્વવત્તાનું જ્ઞાન છે. શંખમાં પીતત્વાભાવ છે અને શંખત્વ છે માટે પીતત્વાભાવવ્યાપ્યશંખત્વ થાય. તાદશશંખત્વવત્ શંખ, તેમાં શંખત્વવત્તા રહી. આમ એ માણસને તદભાવવ્યાપ્યવત્તાનું જ્ઞાન છે. હવે છે જ્યારે તેને કમળો થઈ ગયો ત્યારે તે જ શંખમાં તેને પીતત્વવ્યાપ્યશંખત્વવત્તાનું જ્ઞાન , જ થઈ જાય છે, અર્થાત્ તયાખવત્તાનું જ્ઞાન થાય જ છે. એટલે અહીં પણ મતદભાવવ્યાપ્યવત્તાનું જ્ઞાન હોવા છતાં તયાયવત્તાનું જ્ઞાન થયું, અર્થાત્
તદભાવવ્યાપ્યવત્તાનું જ્ઞાન તયાપ્યવત્તાના જ્ઞાનનું પ્રતિબંધક ન બન્યું. આમ જ તદભાવવ્યાપ્યવત્તાનું જ્ઞાન પ્રતિબંધક હોવા છતાં તયાયવત્તાનું જ્ઞાન થયું માટે અહીં જ છે પણ અન્વય-વ્યભિચાર આવ્યો. છે. આમ બે ય સ્થળે વ્યભિચાર દોષ આવવાથી તદભાવવ્યાપ્યવત્તાના જ્ઞાનને તયાયવત્તાજ્ઞાનનું પ્રતિબંધક માની શકાય નહિ.
નવ્યોઃ તો શું હવે તદભાવવ્યાપ્યવત્તાનું પરામર્શાત્મક જ્ઞાન = વન્યભાવવ્યાપ્યવત્તાનું જ્ઞાન એ તયાખવત્તા = વદ્વિવ્યાપ્યવત્તાના અનુમિત્યાત્મક જ્ઞાનનું પ્રતિબંધક જ નહિ બને? એ જ રીતે વહુન્યભાવાભાવવ્યાપ્યવત્તાનું જ્ઞાન એ વન્યભાવવ્યાપ્યવત્તાના
છે કે ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ ૦ (૮૯) એ છે કે તે જ છે !