________________
* લક્ષિતલક્ષણા * મુક્તાવલી : શક્યાર્થનો સાક્ષાત્ સંબંધ જયાં હોય ત્યાં લક્ષણા કહેવાય, પરન્તુ આ શક્યાર્થ સાથે પરંપરા સંબંધ હોય ત્યાં લક્ષિત-લક્ષણા કહેવાય. આ દા.ત. ફિયાં પોષઃ સ્થળે ગળા-પદનો શક્યાર્થ પ્રવાહ છે, તેનો તીર સાથે છે સાક્ષાત્ સંબંધ છે માટે ગળા-પદની તીરમાં લક્ષણા કહેવાય. જ્યારે દિ રતિ સ્થળે જ છે દ્વિરેફ પદની ભ્રમર અર્થમાં લક્ષિત-લક્ષણા છે, કેમકે દ્વિરેફનો ભ્રમર અર્થ સાથે પરંપરયા છે જ સંબંધ છે. દ્વિરેફ એટલે બે “રકાર. આમ દ્વિરેફનો શક્યર્થ છે રેફદ્રય, એનો સંબંધ છે જે
ભ્રમર' એવા પદમાં, કેમકે ભ્રમર પદમાં બે “રકાર છે. (બે “કારથી ઘટિત ભ્રમર આ પદ છે.) અને આ ભ્રમર પદનો વાચ્ય-વાચકભાવ સંબંધ ભ્રમર અર્થ સાથે છે, એટલે જ - દ્વિરેફ પદથી લક્ષિત બન્યું ભ્રમર પદ અને પછી તે લક્ષિત પદ વડે દ્વિરેફ પદની આ ભ્રમરાર્થમાં લક્ષણા થઈ માટે આ લક્ષિત-લક્ષણા કહેવાય. આ દિરે રતિ અહીં રેફયનો રૂદન સાથે અન્વય અનુપપન્ન છે અથવા વક્તાનું છે તાત્પર્ય અનુપપન્ન છે માટે દ્વિરેફની ભ્રમર પદમાં લક્ષણા કરી પણ તો ય ભ્રમર પદનો રૂદનમાં અન્વયાદિ અનુપપન્ન છે માટે ભ્રમર-પદથી ભ્રમર પદાર્થ લઈને તેમાં દ્વિરેફ છે. પદની લક્ષણા કરી. * मुक्तावली : किन्तु लाक्षणिकं पदं नानुभावकम् । लाक्षणिकार्थस्य * शाब्दबोधे तु पदान्तरं कारणम्, शक्तिलक्षणान्यतरसम्बन्धेनेतरपदार्था- न्वितस्वशक्यार्थशाब्दबोधं प्रति पदानां सामर्थ्यावधारणात् ।।
મુક્તાવલી પ્રશ્ન : પૂર્વે કહેવાઈ ગયું છે કે શાબ્દબોધ પ્રત્યે પદજ્ઞાન કારણ હોય મિ છે. હવે પદ તી બે જાતના થયા : શક્ત અને લાક્ષણિક. તો આમાંથી કયું પદજ્ઞાન
શાબ્દબોધરૂપ અનુભૂતિનું કારણ છે ? શક્ત-પદજ્ઞાન ? લાક્ષણિક-પદજ્ઞાન ? કે બે ય છે આ પ્રકારના પદજ્ઞાન ?
ઉત્તર : શક્ત-પદજ્ઞાન જ અનુભાવક (શાબ્દબોધરૂપ અનુભૂતિ-જનક) હોય છે, પણ આ લાક્ષણિક-પદજ્ઞાન નહિ; અર્થાત્ લાક્ષણિક પદોનું જ્ઞાન એ શાબ્દબોધરૂપ અનુભૂતિનું
જનક બની શકતું નથી. આ પ્રશ્ન : તો પછી ગાય પોષઃ ઇત્યાદિ સ્થળે લાક્ષણિક ગડા વગેરે પદોથી છે તીરાઘર્થવિષયક શાબ્દબોધ શી રીતે થાય છે? છે તે છે કે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૫૯) એ જ