________________
* વ્યાપારમાં શક્તિ નથી * મુક્તાવલી : આ રીતે તૈયાયિકોએ વૈયાકરણોની જે માન્યતા કે “આખ્યાતાર્થની આ મા શક્તિ કર્તામાં છે તેનો નિરાસ કરીને આખ્યાતાર્થની શક્તિ કૃતિમાં સાબિત કરી. જ મીમાંસકો આખ્યાતની શક્તિ વ્યાપારમાં માને છે. તેમનું કહેવું એ છે કે જો આ
આખ્યાતની શક્તિ કૃતિમાં માનીએ તો રથો છતિ ઇત્યાદિ સ્થળે ૩ત્તરછું વંથોનુતિમાન રથ એવો અન્વય થાય જે બિલકુલ યોગ્ય નથી, કેમકે કૃતિ તો
ચેતનમાં રહે, જડ રથમાં નહિ. એટલે કૃતિમાન્ રથ બોલાય જ નહિ. આ આપત્તિ દૂર છે જ કરવા તે નૈયાયિકોએ આવા સ્થળે કૃતિની વ્યાપારમાં લક્ષણા કરવી પડે અને
તાદૃશવ્યાપારવાનું રથ એવો અન્વય ઉપપન્ન કરવો પડે. આમ વ્યાપારમાં કૃતિની જ આ લક્ષણા કરવાનું ગૌરવ ઊભું કરવા કરતાં આખ્યાતની શક્તિ જ વ્યાપારમાં માની લેવાથી આ લક્ષણો ન કરવી પડે. એટલે આમ લાઘવાત્ આખ્યાતની શક્તિ વ્યાપારમાં જ માનવી જ જોઈએ. આ આની સામે નૈયાયિકો કહે છે કે કૃતિને બદલે વ્યાપારમાં આખ્યાતની શક્તિ માનવામાં પણ ગૌરવ તો છે જ, કેમકે વ્યાપારત્વ એટલે તક્તીત્વે સતિ તન્ન- છે. નનક્ષત્વમ્ આમ વ્યાપારત્વ એ જ ત્વથી ઘટિત થવાથી ગૌરવગ્રસ્ત છે માટે કૃતિમાં જ આખ્યાતની શક્તિ માનવી જોઈએ.
મીમાંસક : તો પછી રથો નચ્છતિ સ્થળે શું કરશો ?
નૈયાયિક: ગમનનુક્રનીતિમાન રથ: એવા તાત્પર્યની અનુપપત્તિ હોવાથી કૃતિની આ વ્યાપારમાં લક્ષણા જ કરીશું. જમનાનુન વ્યાપારવી રથ: | જ મીમાંસક: ગમનાનુકૂલવ્યાપાર તો તક્ષકાદિકáકવિલક્ષણસંયોગ છે. તે તો રથ છે
ચાલતો ન હોય ત્યારે પણ હોય છે. એટલે તે વખતે પણ રથ ગમનાનુકૂલવ્યાપારવાનું છે જ હોવાથી “થો અતિ પ્રયોગ થવાની આપત્તિ આવે.
નૈયાયિકઃ તો પછી અમે વ્યાપારને બદલે “આશ્રયત્ન'માં લક્ષણા કરીશું. રથ જયારે જ જ ચાલતો ન હોય ત્યારે તે ગમનાશ્રયતાવાળો નથી. માટે હવે રથો સ્થિતિ પ્રયોગ થવાની છે આપત્તિ નહિ આવે.
મીમાંસક ઃ તો તમને પણ લક્ષણા-કલ્પનાનું ગૌરવ તો આવ્યું ને ? નૈયાયિક : એ ફલમુખગૌરવ છે માટે નિર્દુષ્ટ છે.
છે
હૈ ર્બન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૧૩૮) િ