________________
કે સમવાયેન વહુન્યભાવીય પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદક ધર્મ વહિત્નાવચ્છિન્નત્વ તો છે જ છે પણ સાધ્યતાવચ્છેદક સંયોગસંબંધાવચ્છિન્નત્વ નથી. (સમવાય સંબંધાવચ્છિન્નત્વ છે માટે) આમ પ્રતિયોગિતામાં સાધ્યતા વચ્છેદકધમવચ્છિન્નત્વ હોવા છતાં સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વનો અભાવ છે એટલે ‘સત્તેર તુર્થ નાસ્તિ' એ ન્યાયથી સાધ્યાવચ્છેદકધમવચ્છિન્નત્વ-સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ
એતદુભયનો પ્રતિયોગિતામાં અભાવ મળી જાય છે. માટે તે સાધ્યતાવચ્છેદક ધર્મ ના વહિત્નાવચ્છિન્ન, સાધ્યતાવચ્છેદક સંયોગસંબંધાવચ્છિન્ન જે સાધ્ય વહ્નિ, તેની હેતુમાં જ માં સામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિ આવી ગઈ. * मुक्तावली : (तत्र यदि यद्धर्मावच्छिन्नत्वाभावमात्रमित्युच्यते, तदा
समवायेन यो वढ्यभावस्तस्य प्रतियोगितावच्छेदकसम्बन्धः समवायस्तेन * प्रतियोग्यनधिकरणपर्वतादिवृत्तिः स एव, तत्प्रतियोगितावच्छेदकं
वह्नित्वमित्यव्याप्तिः स्यात् । यदि च यत्सम्बन्धावच्छिन्नत्वाभावमात्रमित्युच्यते, तदा तादृशस्य संयोगेन घटाभावस्य प्रतियोगितायां संयोग
सम्बन्धावच्छिन्नत्वसत्त्वादव्याप्तिः स्यादत उभयमुपात्तम् ।) કરું મુક્તાવલી : જો પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વાભાવ જ વિવક્ષિત ન હોત, અર્થાત્ પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વ-સાધ્યતાવચ્છેદકસમ્બન્ધા
વચ્છિન્નત્વ એતદુભાયાભાવ વિવક્ષિત ન હોત તો “દ્ધિમાન ઘૂમત્' સ્થળે લક્ષણની જ તે અવ્યાપ્તિ થાત. તે આ રીતે
હેત્વાધિકરણ પર્વતમાં સમવાયેન વન્યભાવ લીધો. આ સમવાયેન વન્યભાવીય છે . પ્રતિયોગિતા વહ્નિત્નાવચ્છિન્ના અને સમવાયસંબંધાવચ્છિન્ના છે એટલે તે આ પ્રતિયોગિતામાં વહ્નિત્નાવચ્છિન્નત્વ અને સમવાયસંબંધાવચ્છિન્નત્વ છે. હવે આ આ પ્રતિયોગિતામાં સાધ્યતા વચ્છેદકધર્માવચ્છિન્નત્વાભાવની આવશ્યકતા હોય તો છે. સાધ્યતા વચ્છેદક ધર્મ વહ્નિત્વ છે અને પ્રતિયોગિતામાં તો વહ્નિત્નાવચ્છિન્નત્વ છે, એક વહ્નિત્નાવચ્છિન્નત્વાભાવ નથી. એટલે સાધ્યતા વચ્છેદક વહ્નિત્વ ધર્મથી અને આ સાધ્યતાવચ્છેદક સંયોગસંબંધથી અવચ્છિન્ન સાધ્ય વહ્નિના સામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિ કરી કે ધૂમમાં નહિ મળતાં અવ્યાપ્તિ થાય.
જ
ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (પર)
શિક
છે