________________
* સાધ્યતાવચ્છેદકસંબંધ-નિવેશ ૪ મુક્તાવલી : પ્રશ્ન : હજી આ લક્ષણની માત્મા નવીન સર્વીન્' સ્થાને છે આ અતિવ્યાપ્તિ આવે છે. હેતુ સત્તા, હત્યધિકરણ ઘટાદિ, એમાં જ્ઞાનાભાવ (સાધ્યાભાવ) જ લઈ શકાય નહિ, કેમકેજ્ઞાનાભાવ(સ્વ)નો પ્રતિયોગી જ્ઞાન, એનું અનધિકરણ આ જ હત્યધિકરણ ઘટાદિ નથી, કેમકેમ્પટમાં તો વિષયતા-સંબંધથી જ્ઞાન = પ્રતિયોગી રહે આ છે માટે ઘટાભાવાદિ જ લેવા પડે. તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક ઘટતાદિ છે અને માં સાધ્યતાવચ્છેદક જ્ઞાનત્વ છે. આમ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક બની જતાં જે લક્ષણની અતિવ્યાપ્તિ થઈ.
ઉત્તર : પ્રતિયોગીનું અનધિકરણ જે હત્યધિકરણ લેવાનું ત્યાં સાધ્યતાવચ્છેદક આ સંબંધથી પ્રતિયોગીનું અનધિકરણ એવું હેવધિકરણ લેવાનું એમ અમે કહીશું. માત્મા છે જ્ઞાનવાનું સર્વત્ સ્થળે હત્યધિકરણ = સત્તાધિકરણ ઘટાદિ છે, તેમાં વિષયતા-સંબંધથી જ
ભલે જ્ઞાનાભાવનો પ્રતિયોગી જ્ઞાન રહે છે, પણ સાધ્ય જ્ઞાન તો આત્મામાં આ સમવાયસંબંધથી રહે છે, માટે સાધ્યતાવચ્છેદક સંબંધ સમવાયસંબંધ છે. આ જ ક સમવાયસંબંધથી તો જ્ઞાનાભાવના પ્રતિયોગી જ્ઞાનનું અનધિકરણ ઘટાદિ છે જ, કેમકે આ પર ઘટાદિમાં સમવાયસંબંધથી જ્ઞાનાદિ રહી શકતા નથી. આમ હત્યધિકરણ ઘટાદિ એ છે
સ્વપ્રતિયોગીનું અનધિકરણ છે જ. માટે સ્વપ્રતિયોગી-અનધિકરણ જે હત્યધિકરણ ઘટાદિ, તેમાં વૃત્તિ જે જ્ઞાનાભાવ (સાધ્યાભાવ), તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક છે છે જ્ઞાનત્વ એ જ સાધ્યતાવચ્છેદક છે માટે લક્ષણની અતિવ્યાપ્તિ ન થઈ.
આમ સાધ્યતાવચ્છેદકસંબંધથી પ્રતિયોગીનું અનધિકરણ લેવાનું કહ્યું એટલે જ વદ્વિમાન્ ધૂમાત્' સ્થળે પણ હેવધિકરણ પર્વતમાં વહુન્યભાવના પ્રતિયોગી વતિનો આ એ સમવાયેન અભાવ લઈને કોઈ એમ નહિ કહી શકે કે, “વહુન્યભાવના પ્રતિયોગી વતિનું જ જ હત્યધિકરણ પર્વત સમવાયેન અનધિકરણ છે જે માટે વન્યભાવ લઈ શકાય. એટલે જ તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક વિધિત્વ એ જ સાધ્યતાવચ્છેદક બનવાથી લક્ષણની આ મા અવ્યાપ્તિ આવે.” કેમકે અહીં સાધ્યતાવચ્છેદકસંબંધ સંયોગસંબંધ છે. જો પર્વતમાં આ આ વન્યભાવ લો તો હેત્વશિકરણ પર્વત એ વન્યભાવના પ્રતિયોગી વહ્નિનો સંયોગેન
અનધિકરણ બનવો જોઈએ. પણ સંયોગેન તો વહ્નિ = પ્રતિયોગીનું હેત્વશિકરણ ક અધિકરણ જ છે, એટલે વન્યભાવ લઈ શકાય જ નહિ, ઘટાભાવાદિ જ લેવાય, કેમકે તે કા ઘટાભાવ-પ્રતિયોગી ઘટનું હેતૂધિકરણ એ સંયોગેન અનધિકરણ છે જ. માટે
આ જ છે કે
જે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૪૧) જે તે
ન
જ