________________
-
-
-
-
-
નયમાર્ગદર્શક. આ પ્રમાણે સ્તુતિ કરી નયચંદ્ર પિતાના કુટુંબ સાથે સિદ્ધગિરિની નીચે ઉતર્યો, જ્યાં તે તળેટીને પવિત્ર ભાગમાં આવ્યું, ત્યાં જાણે પ્રભુ ને કરેલી તેની સ્તુતિ સફળ થઈ હેય, તેવા એક સમર્થ તત્વવેત્તા, અને શુદ્ધ ચારિત્રધારી ચમત્કારી મુનિ તળેટીપર વિશાંત થયેલા તેના જોવામાં આવ્યા. તે મહાનુભાવ વિમલાચળની યાત્રાએ આવ્યા હતા. તેમની સાથે બીજા બે તરૂણ મુનિઓ હતા, તેઓ તેમના શિષ્ય હતા, તે મહાત્મા મુનિવરને જોઈ નયચંદ્ર પિતાના કુટુંબ સાથે તેમની પાસે આવ્ય, કુટુંબ સહિત તે મહાનુભાવને તેણે વંદના કરી. પવિત્ર મુનિવરે તેને ધર્મ લાભની આશીષ આપી.
પવિત્ર મુનિ નયચંદ્રને જાણે ઓળખતા હોય, તેમ આનંદપૂર્વક બેલ્યા–“ભદ્ર, ચૈત્ર માસની પૂર્ણિમાની પવિત્ર યાત્રા કરવાને તમને કુટુંબ સહિત આવેલા જોઈ હું ઘણે ખુશી થયે છું. આ પવિત્ર પર્વને દિવસ સિદ્ધગિરિની યાત્રામાં પ્રસાર કરવું જોઈએ. | નયચંદ્રની આવી સ્થિતિ જોઈ દયાળુ મુનિ પ્રસન્ન થઈને બે
લ્યા–“ભઇ, આશ્ચર્યથી હદયને #ભ પમાડશે નહી અને તમારા શંકાશીળ હૃદયને નવાનવા તર્કના જાળમાં ફસાવશે નહીં. હું આ નંદસૂરિનામે જૈનમુનિ છું, કોઈ મારા શિષે મને જણાવ્યું હતું કે, નયચંદ્ર શ્રાવક આહંતધર્મને ઉપાસક અને વિદ્વાન છે, છતાં તે સ વૈદ્ય શંકાશીલ છે, તેની શંકા કેઈનાથી દૂર થઈ શકતી નથી. તેની સી સુધા સદગુણ શ્રાવિકા છે, અને તેને જિજ્ઞાસુ નામે પુત્ર ખરેખ રે ધર્મને જિજ્ઞાસુ છે. આવા ઉત્તમ કુટુંબમાં વસનારા ભદ્રિક આ
ત્માનું હદય શંકાઓના સમૂહથી આવૃત રહ્યા કરે છે, તેની શંકાઓને કઈ પણે વિનષ્ટ કરી શકતું નથી. આ ખબર સાંભળી મારા મન માં વિચાર થયો કે, નયચંદ્રને ઉપદેશ આપી નિશક કરે, કે જે થી આ શરીરવડે કાંઈપણ ઉપકારનું કાર્ય થયેલું ગણાય. આ વે વિચાર કરતાં જ્ઞાનના બળથી મારા જાણવામાં આવ્યું કે, “નય ચંદ્ર પિતાના કુટુંબ સાથે હાલ સિદ્ધગિરિની યાત્રાએ ગયેલ છે, આ જાણી તેમજ અમારે પણ સિદ્ધગિરિની યાત્રા કરો ભાવ હતું, જે.