________________
નયમાર્ગદર્શક.
ધચંદ્ર જ બુદ્વીપમાં વધુ છે. વિદ્વાન્—જ બૂઢીપમાં ઘણાં ક્ષેત્ર છે, તેમાં તમે ક્યા ક્ષેત્રમાં
રહેણ છે ?
( ૬૫)
ધર્મચંદ્ર—હું ભરતક્ષેત્રમાં વસુ
વિદ્વાન્—ભરત ક્ષેત્રમાં ખત્રીશ હજાર દેશ છે, તેમાં - કયા ફ્રેશમાં વસે છે ?
ધર્મચંદ્ર—હુ સૈારાષ્ટ્ર દેશમાં વસુ છું.
વિદ્વાન્—સારાટ્ દેશમાં ઘણાં શેહેરા અને ગામ છે, તેમાં તમે ક્યા શેહસ્સાં કે ગામમાં વસે છે ?
ધર્માંચ'દ્ર—હું પાદલિમ નગરીમાં રહુ છુ....
વિદ્વાન્—તે નગરમાં ઘણી શેરીઓ છે, તેમાં તમે કઇ શેરીમાં રહેા છે?
ધચંદ્ર—હું. ત્યાં ભાટ શેરીમાં રહું છું.
આ પ્રમાણે કહી તે વિદ્વાને કહ્યું, ભાઈ ધચંદ્ર, આ મારા પ્રશ્ના અને તેના તમે ઉત્તર આપ્યા. તેમાં કયા નય ઘટ
ધર્મચંદ્ર સાનદ વદને બાલ્યા—ભદ્ર, એમાં શુદ્ધ નૈગમ નય ઘટે છે.
હે ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે ધર્મચંદ્રના ઉત્તર સાંભળી તે વિદ્વાન પ્રસન્ન થયા હતા. પછી તે વિદ્વાન ગૃહસ્થે કર્મચંદ્રની ૫રીક્ષા કરવાને પ્રશ્ન કર્યાં. ભાઇ કચ, તમારા મિત્ર આ ધર્મચંદ્રને નયસ્વરૂપનુ' સારૂ જ્ઞાન છે, એવી મને પ્રતીતિ થઈ છે. હવે તમારામાં તે જ્ઞાન કેવું છે ? તે જાણવાની મારી ઇચ્છા છે. કચ'દ્ર પ્રસન્ન થઈને મેલ્યુંા—શદ્ર, આપ ખુશીથી પુા, હું યથામતિ તેના ઉત્તર આપીશ.