________________
નયમાર્ગદર્શક. ( ૫) ભદ્વનયચંદ્ર, આ પ્રમાણે નયના ઘણાં ભેદ થઈ શકે છે. ઉ. ત્કૃષ્ટ પણે લેવાથી તે તેના અસંખ્ય ભેદ થાય છે. જે તમારે તે વિ. છે વિશેષ જાણવું હોય તે શબ્દાભાનિધિ ગધહસ્તિ મહા ભાષ્યવૃત્તિ (વિશેષાવશ્યક) દ્વાદશાર નયચક વગેરે શાસ્ત્રોમાંથી જોઈ લેજે, અને જે બને તે તેને અભ્યાસ કરજે.
આ વખતે જિજ્ઞાસુ બે હાથ જોડી બોલી ઉઠ–ભગવન, મને બાધા આપે. “ જ્યાં સુધી એ ગ્રંથને હું અભ્યાસ ન કરું, ત્યાં સુધી મારે વિવાહિત થવું નહીં. ?
પુત્રની આવી ઉત્કંઠા જોઈ પિતા નયચંદ્ર અને માતા સુબેધાએ તેને ધન્યવાદ આપે. તે પછી સૂરિવરે સાનંદવદને શ્રાવકપુત્ર જિજ્ઞાસુને બાધા આપી હતી.
પછી જ્યારે આનંદસૂરિનું વ્યાખ્યાન સમાપ્ત થયું, એટલે આદીશ્વર ભગવાનના જ્ય ધ્વનિથી તલેટીને પવિત્ર પ્રદેશ ગાજી ઉ. છે. શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુબાધા અને શ્રાવકપુત્ર જિજ્ઞાસુ સ
એ ઉભા થઈને વિધિપૂર્વક સૂરિવરને વંદના કરી–વંદનાનો વિધિ સમાપ્ત થયા પછીનયચંદ્ર અંજલિ જોડી વિનયપૂર્વક બે – મહાનુભાવ, ભગવન, આપે મારી ઉપર, આ શ્રાવિકા ઉપર અને આ પુત્ર જિજ્ઞાસુ ઉપર જે કૃપા કરી અમૃતરૂપ ઉપદેશ આપે છે, અને તે ઉપદેશથી અમારી ત્રિપુટીને જે લાભ થાય છે, તેનું વર્ણન અમારાથી થઈ શકે તેમ નથી. તથાપિ છેવટની એટલી પ્રાર્થ. ના છે કે, વર્તમાનકાલે આ પાંચમે આરે પ્રવે છે. ચતુર્વિધ જે. ન સંઘની અવ્યવસ્થા થઈ જવાને ભય રહે છે, તેવા વખતમાં અમારે શું કરવું? કયે માર્ગે ચાલવું ? અને ધાર્મિક કાર્યમાં કેવી પ્રવૃત્તિ કરવી? તે વિષે કાંઈક ઉપદેશ આપે તે અમને વિશેષ લાભ મળશે.
સરવર–પ્રસન્નતાથી બાલ્યા–ભદ્ર નયચંદ્ર, તમે અને તમારૂં કુટુંબ ધર્મ ઉપર શ્રદ્ધાલુ કરાઈ મને સતેજ થાય છે, સાત