________________
'
ક
| In
**
ate . * - :ટા * *
l
,* કાનમાં
ઉપસંહાર.
છે
"
પ
ક્ટ
Liza aaa kar)
114 vi-
wan
-
Hી પ્રિય ધર્મબંધુઓ, વર્તમાનકાળે વિદ્યાદેવીને મહાયુગ
ણી પ્રવર્તે છે. કેળવણરૂપ કલ્પલતા ભારતવર્ષની આસ Eારે પાસ વીંટાઈ વળી છે. જો કે, તે કેળવણુએ નવી
ન ૫હતી ગ્રહણ કરેલી છે, તથાપિ તે માર્ગે ચા
લીને તમે તમારી પ્રાચીન પદ્ધતીને પ્રાપ્ત કરી શકશે. સંસ્કૃત અને માગધી ભાષાના એટલા બધા પ્રબળ સાધને તમારી સન્મુખ ઉભા છે કે, જેના બલથી તમે તમારી પૂર્વ પદ્ધતીને પ્રસાદ પ્રાપ્ત કરી શકશે.
બંધુઓ, તમે એક સંપથી વતી તમારા ધર્મને ઉઘાત કરજે. ગચ્છ, જ્ઞાતિ અને ગુરૂમાં ભેદ બુદ્ધિ રાખશે નહીં. સર્વ જૈન બંધુએ વીર પ્રભુના સેવક છે, એવું ધારી ચારે તરફ સંપને સુગંધી પવન ફેલાવે છે. જ્યાં સંપ ત્યાં વિજ્ય છે. માણસમાં, આખા વિશ્વમાં પણ જે ધર્મનું અને નીતિનુંરૂપ કાંઈપણ દેખવું હોય તે સં. પમાંજ દેખે. સંપ એ રાગ તથા શ્રેષના અભાવનું કેન્દ્રસ્થાન છે.
જ્યાં સંપને ઉદય ત્યાં વિતરાગ ધર્મને ઉદય છે. સર્વાત્મભાવ પણ તેમાં જ છે. દયાધર્મને પ્રકાશપણ સંપની સાથે સંબંધ ધરાવે છે. તિર્થંકર ભગવાનના સમવસરણમાં અને તપસ્વીઓનાતપવનમાં શીકારી પ્રાણીઓ વૈરભાવ છેડી સંપથી વસે છે, તે ઉપરથી તપનું ફુલ સંપદર્શક છે.
પ્રિય બને, એ સપરૂપી કલ્પવૃક્ષને આશ્રય કરી ખત