Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 86
________________ નયમાર્ગદર્શક ( ૭૩ ). કારણ કે કામી પુરૂષ સ્ત્રીના ભાગને જાણનારે હોય અને ભુખે માણસ ભક્ષને જાણનારે હોય પણ તે એકલા જ્ઞાનથી સુખી થતું નથી. ૧ ભદ્ર નયચંદ્ર, આ ઉપરથી સમજવાનું છે કે, સર્વમાં કિયાજ મુખ્ય છે. આ ક્ષાપશમ ચારિત્રક્રિયાની અપેક્ષાએ પ્રાધાન્યપણું કહ્યું, હવે ક્ષાયિક ક્રિયાની અપેક્ષાએ કહે છે. અહંત ભગવાનને કેવલ જ્ઞાન થયું હોય, તે પણ જ્યાં સુધી સર્વ સંવરરૂપ પૂર્ણ ચારિત્રદમાં ગુણ સ્થાનની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી તેને મુક્તિની પ્રાપ્તિ થતી નથી. તેથી ક્રિયાના પ્રધાનપણાને લઈને ક્રિયાનયની પ્રવૃત્તિ થાય છે. હે શ્રાવક નયચંદ્ર, આ જ્ઞાનનય અને ક્રિયાનનું યથાર્થ સ્વરૂ૫ તમારા હૃદયમાં આરૂઢ કરજે; એટલે તમારી મને વૃત્તિમાં વસ્તુ સ્વરૂપને વિશેષ પ્રકાશ પડશે. નયચંદ્ર–ભગવન, આપની કૃપાથી મારું હૃદય હવે તદન નિઃશંક થયું છે. મારી મવૃત્તિના આંતર પ્રદેશમાં આતધર્મની પૂર્ણ શ્રદ્ધા પ્રવિણ થઈ છે. આપના પસાયથી શ્રાવક ધર્મને યથાર્થ રીતે પામ્યું છું. સાતનયન સ્વરૂપે મને સર્વ રીતે શુદ્ધ બનાવ્યું છે. પૂર્વે મેં જે વાંચેલું, સાંભળેલું અને મનન કરેલું હતું, તે આ વખતે મારા શુદ્ધ હદયમાં ફુરી આવ્યું છે. દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની વસ્તુપર મારી દિવ્ય દષ્ટિ પડવા લાગી છે અને તે સાથે આ સંસારની વિચિત્રતા મારા જેવામાં આવી છે. હેમોપકારી મહાનુભાવ, આપે મારી ઉપર અને મારા કુટુંબ ઉપર ભારે ઉપકાર કર્યો છે. આજે અમારી સિદ્ધગિરિની યાત્રા પૂર્ણ રીતે સફળ થઈ છે. હવે તે સાતનયને માટે કાંઈપણ ઉપદેખવ્ય હેય દયા લાવી સમજાવે. - નયચંદ્રના આવા વિનીત વચન સાંભળી સૂરિવર આનંદ સ હિત બોલ્યા–ભદ્ર, હવે આજે ઉપદેશને ચરમ દિવસ છે. વળી અમારી આ છેલ્લી સાતમી યાત્રા પૂર્ણ થઈ ક્ષેત્રસ્પર્શના નાગે હવે અમારે અહિંથી આવતી કાલે-વિહાર કરવાનો છે. તમારા હૃદયને સતિષ થયેલે જાણી અને હૃદયમાં પ્રસન્ન થઈએ છીએ. તમારી મ

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94