________________
૧ - - ----
-
૧૧
( ૬ ) નયમાર્ગદર્શક. - વિદ્વાન શ્રાવક બેન્કર્મચંદ્ર, કેઈ એવું દષ્ટાંત આપે કે, જેમાં સાતે નયનું સ્વરૂપ ઘટાવી શકાય.
કર્મચંદ્ર બેલ્ય–ભદ્ર, કોઈ આસ્તિક શ્રાવક હતું, તેને કઈ પવિત્ર પુરૂષે સંગ્રહનયને મતે પુછયું કે, “તમે કયાં વસે છે? તેણે ઉતર આપ્યું કે, હું શરીરમાં વસું છું. પછી તેણે વ્યવહારનયે પુછ્યું કે, “તમે કયાં વસે છે?” ત્યારે તેણે કહ્યું, હું આ સંથારા ઉપર (બીછાના ઉપર) બેઠે છું.” પછી તેણે રાજુસૂત્રમય પ્રમાણે પુછયું,
તમે ક્યાં વસે છે?' તેણે કહ્યું, “હું ઉપયોગમાં રહું છું.’ (અહિં જ્ઞાન અજ્ઞાનને ભેદ પાડવામાં આવતું નથી.) પછી તેણે શબ્દનયનેમતે પુછયું, “તમે ક્યાં રહે છે?” તેણે કહ્યું, “હું સ્વભાવમાં રહું છું.” સમભિરૂઢનયથી પુછયું, “તમે ક્યાં રહે છે, તેણે કહ્યું, હું ગુણમાં રહું છું. પછી એવંભૂતનયને અનુસરીને પુછયું, “તમે કયાં રહે છે?” તેણે ઉતર આપે, “જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ ગુણમાં રહું છું. આ પ્રમાણે એક જાતના પ્રશ્નમાં સાતેય ઘટાવી શકાય છે.
ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે કર્મચકે જ્યારે ઉત્તર આપે, તે સાંભળી તે વિદ્વાન શ્રાવક ઘણી જ ખુશી થઈ ગયે, અને તેણે તે બંને મિત્રને હદયથી ધન્યવાદ આપ્યો હતે.
નયચંદ્ર અતિશય આનંદિત થઈને બે –ભગવન આપે જે આ અવાંતર કથા કહી, તે ઉપરથી મને સાતનયના સ્વરૂપને માટે ઘ
જ બંધ થયે છે. હવે મારું હૃદય શંકારૂપ અંધકારથી રહિત થઈ ગયું છે. હું આપના મહાન ઉપકારથી આકાંત થયે છું.
તે વખતે શ્રાવિકા સુધા અને પુત્ર જિજ્ઞાસુએ પણ આનંદ સૂરિને અતિ આભાર માન્યો હતો, અને તે શ્રાવક ત્રિપુટીએ ભક્તિ ભાવથી ગુરૂની સ્તુતિ કરી હતી.
પછી નયચંદ્ર બોલ્યો–ભગવદ્ , આપની વ્યાખ્યાન વાણીથી સાત નયનું સ્વરૂપ અમારા સમજવામાં આવી ગયું છે. તથાપિ તે