Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 80
________________ નયમાર્ગદર્શિકા સાત નયને એકવાર જીવ ઉપર ઘટાવી સમજાવે, તે અમને વિશેષ લાભ થશે. - સૂરિવર સાનંદ ચિત્ત બેલ્યા-ભદ્ર સાંભળે–આ છવગુણ પર્યાય સહિત છે. શરીરમાં છવાપણું માનવાથી બીજા પુદ્ગલ તથા ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય તે સર્વે જીવમાં ગણુણા એ નૈગમનય સમજછે. અસંખ્યાત પ્રદેશી જીવમાં આકાશ પ્રદેશટાળી બાકીના સર્વ દ્રવ્ય ગણવા–એ સંગ્રહનાથને મત છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય આકાશાસ્તિકાય તથા બીજા પુગલો ટાલ્યા, પણ પંચેન્દ્રિય, મન લેશ્યાના પુદ્ગલ છે, તે જીવમાં ગણ્યા. તે વ્યવહાર નયને મત છે. ક. હેવાનું તાત્પર્ય એ છે કે, એ નયના મતથી એમ મનાય છે કે, જે વિષયાદિક છે, તેને તે ઇન્દ્રિય ગ્રહે છે, તેથી તે છવથી જુદા છે. છ. તાં તેને જીવની સાથે ગ્રહણ કરેલા છે. જે ઉપગવંત છે, તે જીવ છે એટલે સર્વ ઇઢિયાદિકને જીવથી જુદા ટાળ્યાં અને જ્ઞાન તથા અજ્ઞાનને ભેદ છવથી જુદો ટાળે નહીં એ જુસૂત્રનયને મત છે. નામજીવ, સ્થાપના જીવ, દ્રવ્યજીવ અને ભાવ જીવ-એ ચાર નિક્ષેપે જીવપણું છે. તેમાં ગુણ કે નિર્ણણીએ ભેદ ન ગયે-એ શબ્દનયને મને ત છે. જે જ્ઞાનાદિ ગુણવંત તે છવ એટલે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ઇત્યાદિ સાધક સિદ્ધરૂપ પરિણામ, તે જીવનું સ્વરૂપ છે. આ પ્રમાણે જે માનવું, તે સમર્િહનયની પ્રવૃત્તિ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર જે શુદ્ધસત્તા માત્ર તે જીવ છે. એવીરીતે સિદ્ધ અવસ્થા ના ગુણનું ગ્રહણ કરવું, તે એવભૂતનય કહેવાય છે. આ પ્રમાણે છેવની અંદર સાત નયની ઘટના થાય છે. ભદ્ર નયચંદ્ર, આ વિષયને તારા હૃદયમાં સ્થાપિત કરી બીજી સર્વ વસ્તુઓમાં તેને ઘટાવજે.' વત્સ જિજ્ઞાસુ આ વિષય તારા સમજવામાં આવ્યું છે કે? જિજ્ઞાસુ ભગવન, આપના પ્રસાદથી તે યથાર્થ રીતે મારા સમજવામાં આવેલ છે. સરિર–શ્રાવકપુત્ર, જે એ વિષય તારા સમજવામાં

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94