________________
mu
યાત્રા ૭ મી.
જે સૂરિવરની છેલ્લી યાત્રાના દિવસ હતા. ઉત્તમ ભા વનામેાથી ભાવિત થયેલા આનંદસૂરિ પોતાના મુનિ પરિવારને લઇ સિદ્ધગિરિના શિખર ઉપર ચ. ડયા હતા. યુગાદિ પ્રભુના મનેાહર મદિરમાં પ્રવેશ કરી સૂરિવર સાધુ સમાજ સાથે વદત વિધિ કરતા હતા. મુનિવરોની મનેાભાવના આદીશ્વર પ્રભુની પ્રતિમા સાથે લાગી રહી હતી.
બીજી તરફ નયચંદ્ર પોતાના કુટુંબ સાથે સિદ્ધગિરિની પવિત્ર યાત્રા કરવાને નીકળ્યા હતા. સ્નાનપૂજા કરી ભક્તિ ભાવ પૂર્વકતે પ્રત્યેક ચૈત્યમાં કુટુંબસાથે ફરતા હતા. નિત્યના સમય થયા એટલે સૂરિવર છેલ્લી યાત્રા કરી તળેટી ઉપર આવ્યા અને નયચંદ્ર પણ પોતાના કુટુંબ સાથે તે સ્થળે આવી પહોંચ્યા અને તેણે ગુરૂભક્તિનું ગૈારવ દ શર્શાવી સૂરિવરની સમીપ ઉભા રહી વિધિપૂર્વક વંદના કરી
•
આર્હુત ધર્મના યથાર્થ સ્વરૂપને જાણનારા અને ચારિત્ર ગુણ્ણા ના ગારવને વધારનારા સૂરિવરે નીચે પ્રમાણે મોંગલાચરણ કર્યું— प्रपश्यन् केवल श्रिया ।
करामलक
अनंत गुणपाथोध जाहीर जिनेश्वरः || १ |
ભાવાથ—કેવલ જ્ઞાનની લક્ષ્મીથી આ જગતને હાથમાં રહે. લા નિલ જલની જેમ અવલાતા અને અનત શુષ્ણેાના સમુદ્રરૂપ શ્રી વીર જિનેશ્વર જય પામે. ૧
હું શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુમેાધા અનેવત્ત જિજ્ઞાસુ, આજે