________________
નયમાર્ગદકિ. આ હેય તે, એ સાત નયને ધર્મના સ્વરૂપમાં ઘટાવા જોઈએ.
સિાસુ, ભગવન, જેવી આપની આજ્ઞા. આ જગતમાં સર્વે ધર્મને ચાહે છે અને તેની સર્વ ધર્મને તેઓ ધર્મને નામે બેલા છે. એ નિગમનાય છે. જે અનાચારને છેડી કુલાચારને ધર્મ માને– એટલે જે વડિલેએ આચરેલે તે ધર્મ એમ માને, તે સંગ્રહ નયને મત છે. જે સુખનું કારણ તે ધર્મ કહેવાય એટલે જે પુણ્યરૂપકરણી, તે ધર્મ– એ વ્યવહાર નયને મત છે. ઉપગ સહિત ઉદાસ ભાવે વૈરાગ્ય રૂપ પરિણામ તે ધર્મ– એ ઋજુસૂત્ર નયને મત છે.
નયચંદ્ર પ્રશ્ન કર્યો. વત્સ, વિરાગ્યરૂપે પરિણામ એ શું? બરાબર સમજાવ
જિજ્ઞાસુ, પિતાજી, હું યથામતિ જે સમજ છું, તે કહું છું, વખતે મારા સમજવામાં કાંઈ ભુલ થાય તે આ મહાનુભાવ સૂરિવર સુધારવા કૃપા કરશે.
સૂરિવર–વત્સ, તારી બુદ્ધિ પ્રમાણે જે આવડે, તે કહે.
જિજ્ઞાસુ, જે યથા પ્રવૃત્તિ કરણરૂપ પરિણામ, પ્રમુખને, ધર્મ કરી માને છે અને તે તે પેહેલે ગુણઠાણે મિથ્યાત્વીને પણ થાયએ પ્રમાણે જુસૂત્ર નયને મત છે.
સૂરિવર પ્રસન્ન થઈને બોલ્યા–વસ, તને ધન્યવાદ ઘટે છે. તે ત્રાજુસૂત્ર નયને મત ઘણી સારી રીતે સમજાવ્યું. હવે આગળ ચલાવે.
જિજ્ઞાસુ–જે અંતરંગ સત્તાગતના ભાસનરૂપ સમ્યકત્વ તે ધર્મ છે, એટલે જે સકવ છે, તે ધર્મનું મૂલ છે, એમ જાણવું, તે શબ્દનયને મત કહેવાય છે.
છવ, અજીવરૂપ નવતરવ, દ્રવ્ય, નય, નિક્ષેપ, પ્રમાણ, ઉત્સર્ગ, અપવાદ, નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય–ભાવનું સ્વરૂપ જાણ જીવ સત્તાનું ધ્યાન કરવું અને અજીવ સત્તાને ત્યાગ કરે, અને જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિરૂપ શુદ્ધ નિશ્ચય નયના પરિણામને ધર્મ જાણે તે