________________
( ૧૨ )
નયમાર્ગદર્શક.
તે અર્થ સમજાવા, એટલે દ્રવ્યનુ લક્ષણ અમારાથી સમજી શકાશે. સૂરિવર બાલ્યા—વત્સ, તમારૂ કહેવુ' યથાર્થ છે, તમે સત્ નું ૫ સાંભળેા. પોતાના ગુણ પર્યાયમાં વ્યાપે છે, તે સત્ કહેવાય છે, વિદ્વાનો સશબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે કરેછે“ ીતિ સ્વળીયાન ગુણવાવાન વ્યામોતીતિ સત્ । ” પોતાના ગુણુ પર્યાયમાં વ્યા પે તે સત્ કહેવાય છે. આ વખતે સુમેાધા ખેલી—ભગવન, આપે જે સત્ શબ્દના અર્થ અને તેનુ લક્ષણ કહ્યું તે યથાર્થ છે. મને કોઇએ વળી બીજી રીતે સમજાવ્યું હતુ.
·
સૂરિવર—ભદ્રે, તને કેવી રીતે સમજાવ્યુ હતુ ? તે કહે જોઇએ. સાધા– ભગવન્ કોઈએ મને એમ પણ કહ્યું હતું કે “ અત્યા વત્રાળયુ ' સત્ ।. ઉત્પત્તિ, વિનાશ સ્થિરતા એ ત્રણથી જે યુકત હોય તે સત્ કહેવાય છે. અર્થાત્ જે વસ્તુ ઉત્પન્ન થાય, સ્થિર થાય અને નષ્ટ થાય તે સત્ કહેવાય છે. એવુ' જે સત્ તે દ્રવ્ય નું લક્ષણુ છે.
જિજ્ઞાસુ—ભગવન, મેવલી સત્ત્તુ લક્ષણ જુદી જાતનુ` સાંભ ન્યું, છે. પ્રેશિયા ર્િ સત્ " જે અર્થ ક્રિયા કરી શકે તે : સત્ કહેવાય છે.
સુખાધા અને જિજ્ઞાસુના આ વચનો સાંભળી સૂરિવર શ્યાશ્રાવિકા સુબાધા અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુએ સત્ ના લક્ષણા કહ્યાં છે તે યથાર્થ અને સપ્રમાણ છે. વસ જિજ્ઞાસુએ જે અર્થ ક્રિયાકારી સતનું લક્ષણ કહ્યું 'તેને માટે શાસ્ત્રકાર લખે છે.
“ यदेवार्थक्रियाकारि तदेव परमार्थसत् ।
यच्चनार्थक्रियाकारि तदेव परतो ऽप्यसत्. " ।। १ ।।
?
જે અથ ક્રિયા કરનાર છે તે પરમાર્થે સત્ છે, અને જે અર્થ ક્રિયા કરનાર નથી તે પરમાથે પણ અસત્ છે ’’ ૧