________________
નયમાર્ગદર્શક.
( ૩૩ )
જે દ્રવ્ય પેાતાના ગુણ પર્યાય તથા સ્વભાવથી જુદું નથી—અભિન્ન છે, આ પ્રમાણે માનવું, તે સાતમે ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રષ્યાર્થિક નય કહેવાય છે.
જે કાળે જે દ્રવ્ય જે કર્મના ભાવને પરિણમે, તે કાલે તે દ્રવ્ય તે ભાવમય છે, એમ માનવું, જેમકે “ ક્રોધાદિ કર્મ ભાવમય આત્મા.” તે કૌપાધિસાપેક્ષ અથ વ્યાર્થિક નામે આઠમ ભેદ છે, તે વિષે ટ્રષ્ટાંત આપીને સમજાવા, તા ઉ
જિજ્ઞાસુ—ભગવન્
પ્રકાર થશે.
આનંદસૂરિ—ભદ્ર, તે વિષે લેાઢાના ગાળાનું દૃષ્ટાંત છે. જેમ લેાઢાના ગાળા અગ્નિમાં મુકી રાતા મનાવ્યા હાય, તે કાલે તે ગેાળાને અગ્નિરૂપ જાણવા, તેને વિષે એ આઠમે નય ઘટે છે. જેમ આત્મા સ્વભાવે શુદ્ધ છે, પણ ક્રાધ મેહાદ્ઘિ કર્મના ઉદયથી તે જ્યારે ક્રોધમય કે માહ્મય બની જાય છે, તે સમયે આત્માને તે રૂપ જાણુવા—એ આ નયથી સિદ્ધ થાય છે, એ નયને લઈને આત્મા એક છતાં તેના આઠ ભેદ કલ્પેલા છે.
ભદ્ર નયચંદ્ર, નવમા ઉત્પાદ વ્યય સાપેક્ષ સત્તાગ્રાહક અશુદ્ધ દ્ર જ્યાર્થિક નય કહેવાય છે. દ્રવ્યને એક સમયમાં ઉત્પાદ, ( ઉત્પત્તિ) અને વ્યય—નાશ કહેવુ, તે નવમેા નય કહેવાય છે. જેમ સાનાના કડાની ઉત્પત્તિના જે સમય છે; તે સાનાના ખાનુબંધને નાશ કરવાના પણ સમય છે. તેની અંદર જે સેનાની સત્તા છે, તે અવ. નીય છે.
દશમે ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રષ્યાર્થિક નય છે, તે નયમાં એક કલ્પનાની અપેક્ષા રહે છે. જ્ઞાનદર્શન વગેરે આત્માના શુદ્ધ ગુણુ છે. અહિં ‘ આત્માના • એ છઠ્ઠો વિભક્તિ ભેદ ખતાવે છે કે, આત્માના ગુણ આત્માથી જુદા છે. કોઈ કહેશે કે, · આ પાત્ર ભિક્ષુનુ છે, તે પાત્ર અને ભિક્ષુના ભેદ છે; એ કે ગુણુ અને ગુણીનાભે છે નહીં, તેાપણ ભેદની કલ્પનાની અપેક્ષાવટ અશુદ્ધ દ્રષ્યાર્થિક નયના મત પ્રમાણે એમ કહી શકાય છે.
'