Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 56
________________ નયમાર્ગદર્શક. ૪૩) ર્થિક નય છે, તે દ્રવ્યને તાત્ત્વિક વસ્તુ માને છે અને પર્યાયને તાત્ત્વિક વસ્તુ માનતા નથી. કારણ કે, દ્રવ્ય પરિણામી હાવાથી અન્વયી છે અને તેથી તે સર્વ કાલ સત્ રૂપ છે. ’’ ( નયચ’દ્ર—ભગવન, આપે આપેલા આ પ્રમાણથી મને વધારે સ્પષ્ટ થયું છે. આ વખતે સુખાધાએ વિનયથી પ્રશ્ન કર્યા-ભગવન્, મારા મનમાં એક શંકા ઉત્પન્ન થઈ છે, તે આજ્ઞા હાય તા નિવેદ્યન કરૂં. સૂરિવર—શ્રાવિકા, બહુ ખુશીની વાત છે. સશ'કને નિઃશંક કરવા, એજ અમારૂ' કર્તવ્ય છે. સુબાધા—ભગવદ્, જ્યારે આપે સાત નયના મલ બે ભેદરૂપે દ્રાર્થિક અને પર્યાયાર્થિક નય કહ્યા, તે ગુણાર્થિક નય નામે ત્રીજો ભેદ પણ કહેવા જોઇએ. કારણ કે, જેમ દ્રવ્ય, અને પર્યાય જેમ વસ્તુમાં પ્રધાન છે, તેમ ગુણુ પણ પ્રધાન છે. તેથી ગુણાર્થિક ના મે ત્રીજે ભેદ કેમ ન ડાઈ શકે ? સૂરિવરભદ્રે, પર્યાયના ગ્રહણની સાથે ગુણુનું પણ ગ્રતુણુ થઇ જાય છે, તેથી ગુણાથિંકનય જુદો હાઇ શકે નહીં. સુખાધા—ભગવન, આપનું કહેવું યથાર્થ છે, મારી તે શ કા દૂર થઈ ગઈ, પણુ એક મીજી શંકા ઉત્પન્ન થઇ છે. સૂરિવર—ભદ્રે, તે શંકા પ્રગટ કર. સુબાધા—પર્યાય એ દ્રવ્યના હાય છે, તે એક દ્રષ્યાર્થિક નયની અંદર પર્યાયાર્થિક આવી જાય છે, તે છતાં દ્રવ્યાર્થિક અને પર્યાયા થિંક—એવા એ ભેદ શા માટે કહ્યા હશે? સૂરિવર—સત્રે, દ્રવ્ય અને પર્યાયના લક્ષણા ખારીકીથી જોવા ના છે. તેઓના સ્વરૂપમાં સૂક્ષ્મ રીતે વિશેષતા આવે છે. દ્રવ્યના કરતાં પાઁય સૂક્ષ્મ છે. એક દ્રવ્યની અંદર અન`ત પર્યાયેા હોવાના સ ભવ છે. દ્રવ્યની વૃદ્ધિ થતાં પર્યાયની અવશ્ય વૃદ્ધિ થાય છે. પ્રત્યેક

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94