________________
નયમાર્ગદર્શક.
( ૪૧ )
તે શકાનું નિરાકરણ કરૂ —સામાન્ય અને વિશેષ દ્રવ્યપર્યાયથી જીદા છેજ નહીં તેથી સામાન્યાર્થિંકનય અને વિશેષાર્થિનય હોઈ શકે નહીં. આ વખતે નયચંદ્રે વિનયથી પુછ્યું—ભગવન્, સામાન્ય અને નિશેષમાં હુ· સમજતા નથી, માટે તેનુ સ્વરૂપ સમજાવે.
આ વખતે જિજ્ઞાસુએ નમ્રતાથી પોતાના પિતાને પુછ્યું–પિતાજી, આપ શું બેલેા છે? સામાન્ય અને વિશેષના લક્ષણા મે'તમારી પાસેથીજ સાંભળ્યા છે.
નયચંદ્ર—વત્સ, શંકા જાળના પ્રભાવથી હું તે વાત ભુલી ગયા છું. મારૂ કેટલુંએક શકાઓના અંધકારમાં અદૃશ્ય થઈ ગયું છે. હવે આ સૂરિવરના ઉપદેશરૂપી સૂર્યથી તે અધકાર દૂર થતું જાય છે. સૂરિવર સાનંદ વદને મેલ્યા—પુત્ર જિજ્ઞાસુ, સામાન્ય અને વિશેષનું લક્ષણ તારા મુખથી સાંભળવાની ઈચ્છા છે, માટે તુમ્હે.
જિજ્ઞાસુ—ભગવન, આપની સમક્ષ કહેવાને હુંસમર્થ નથી,
પછી સૂરિવરે અતિ આગ્રહપૂર્વક આજ્ઞા કરી એટલે જિજ્ઞાસુ અતિશય નમ્રતાથી બે—ભગવદ્, સામાન્ય એ પ્રકારના છે. એક તિક્ સામાન્ય અને બીજી ઉર્ધ્વતા સામાન્ય. જેમ ‘· તિર્યંચમાં ગાય ગવય ( રાઝ ) ના જેવી છે. · અહિં ગવાદિકમાં ગાત્વાદિ સ્વરૂ ૫ તુલ્ય પરિણતિરૂપ તિક્ સામાન્ય છે. એ તિક્ સામાન્ય કહેવાય છે. ૨ તા સામાન્ય તેને કહેવામા આવે છે કે પૂર્વાપર વિવત્ત વ્યાપિ મૃદાદ્ઘિ દ્રવ્ય એ ત્રિકાલ ગામિ છે પૂર્વાપર પર્યાયમાં એક અનુગત તે તે પાઁયાને પ્રાપ્ત થાય, એવી વ્યુત્પત્તિવડે ત્રિકાલ વત્ત જે વસ્તુના અંશ છે, તે ઉધ્વતા સામાન્ય કહેવાય છે; જેમ કડા અને કકણમાં તેનુ તેજ સાનુ` છે, અથવા તેના તેજ આ જિનદત્ત છે. તિર્થંક સામાન્ય પ્રત્યેક વ્યક્તિમાં સાદૃશ્ય પરિણતિરૂપ છે અને ઉર્ધ્વતા સામાન્ય તે દ્રવ્યની વિવક્ષાવડે કહી શકાય છે.
""
જે વિશેષ છે, તે સામાન્યથી જુદું છે. કાઇ પણ વસ્તુના વિવત્ત થવા એ વિશેષનુ' લક્ષણ છે, વિશેષ વ્યક્તિરૂપ પર્યાયની અંત