________________
નયમાર્ગદર્શક. ( ૬૧ ) સૂરિવર–નયચંદ્ર સાંભળો, પિતાના આત્માની સિદ્ધસમાન સત્તા જે આગળ ઓળખી હતી. તે શુદ્ધ નિર્મળપણે પ્રગટ કરી છે, એ સંગ્રહ નયને મત છે, આડ રૂચક પ્રદેશ જે આગળ આવરણ ૨હિત હતા, તે તેવાને તેવાજ વર્તે છે, એ નિગમનયને મત છે, અંતર કરણરૂપ સ્વરૂપમાં રમવારૂપ ક્રિયા કરે છે, અને બાહ્ય કરણરૂપ કિ. યા પણ સાચવે છે, એ વ્યવહાર નયને મતે છે, જે શુદ્ધ ઉ ગમાં વર્તે છે, તે જુસૂત્રનયને મતે છે ક્ષાયિક સમ્યકજ્વરૂપ ગુણ પ્રગટ્યા છે, તે પણ પિતાની પાસે છે તે શબ્દનયને મતે છે, અને શુકલ ધ્યાનરૂપ શ્રેણીની ભાવના બીજા તથા ત્રીજા પાયાની અંતરાલે રહી વર્તે છે, એ સમભિરૂઢ નયને મતે છે, એ રીતે શ્રેણીભાવ પર્યત કેવલી ભગવાનના સ્વરૂપમાં ઉપરથી વ્યવહાર દ્રષ્ટિએ તે એક સમભિરૂઢનય કહેવાય છે, અને અંતરંગ નિશ્ચય દષ્ટિએ જોતાં તે છે નય જાશું લેવા, આ પ્રમાણે સમભિરૂઢનયને મતે શુદ્ધ વ્યવહારનયનું સ્વરૂપ કહેલું છે. ભદ્ર નયચંદ્ર, આ સ્વરૂપ તમે તમારા હૃદયમાં આરૂઢ કરજે, હવે હું તમને શુદ્ધ નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ કહું છું, તે સાવધાન થઈ સાંભળો. જે એવભૂતનયને મતે અષ્ટકમનો ક્ષય કરી, અષ્ટ ગુણસંપન્ન લેકને અંતે વિરાજમાન છે, અને જે સાદિ અનંતમે ભાગે વર્તે છે, એવા સિદ્ધ પરમાત્મા તે શુદ્ધ નિશ્ચયનય સમજવા. તેની અંદર સાતે નયની પ્રાપ્તિ થાય છે. સિદ્ધ પરમાત્માને આઠ રૂચક પ્રદેશ કે જે ભુતકાલે નિરાવરણ હતા. ભવિષ્યકાલે નિરાવરણ રહેશે, અને વર્તમાનકાળે નિરાવરણ રહે છે, તે નિગમનયને મતે છે, જે પિતાના આત્માની સત્તા અંતરંગ શુદ્ધ નિર્મળ૫ણે જેવી હતી તેવીજ નિરાવરણપાણે પ્રગટ કરેલી છે, તે બીજા સંગ્રહનયને મતે છે, જે પલટણ સ્વભાવે પ્રતિસમય નવનવા રેયની વર્તનારૂપ પયયનો ઉત્પાદ વ્યય થઈ રહ્યા છે, તે ત્રીજા વ્યવહારનયને મતે છે, જે સિદ્ધ પરમાત્મા પિતાના પારિમિક ભાવે રહી સામાન્યાવિશેષરૂપઉપગમાં સદાકાલ વર્તે છે, તે ચેથા જુસૂત્ર નયના મતે છે, જે આગ લ જીવ-અજીવની વહેંચણ કરી ક્ષાયિક સમ્યકત્વરૂપ ગુણ પ્રગટ