________________
યાત્રા ૩ જી.
]
+ ion
મ ૦
:
-
» + -૦૦
:
0
:
ર્થરાજ સિદ્ધગિરિ યાત્રાધુઓના જય ધ્વનિથી ગાજી રહ્યા હતા. આદીશ્વર પ્રભુની ટુંક ઉપર ભાવિક શ્રાવકે શ્રેણીબંધ પૂજા કરવાની પ્રવૃત્તિ કરતા હતા. દીર્ઘ યાત્રાનો સંકલ્પ કરી આવેલા યાત્રાહુઓએ પવિત્ર
ગિરિરાજની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યાં હતાં જાણે મુકિતસુંદરીના મહેલની નિસરણું હોય તેવી સેડીઓ ઉપર હજારે ભવ્ય વિવિધ પ્રકારની ભાવના ભાવતા ચડતા હતા.
આ સમયે નિર્મલ હૃદયને નયચંદ્ર પિતાના કુટુંબને લઈ શુદ્ધ ભાવથી યાત્રા કરી પાછા વળ્યા હતા. આનંદસૂરિએ આપેલા
પદેશનું હદયમાં મનન કરતો હતો. શ્રાવિકા સુબેધા અને પુત્ર જિજ્ઞાસુ સૂરિવરે સમજાવેલા દ્રવ્યાર્થિક નયની વાત કરતાં ઉતરતા હતા. બુદ્ધિમાન પુત્રની શંકાને સુજ્ઞ માતા દૂર કરતી હતી, અને વચ્ચે વચ્ચે નયચંદ્ર તેમને અનુમોદન આપતે હતે.
જ્યારે નિત્યને સમય થયે એટલે તે આસ્તિક કુટુંબ ગિરિરાજની તલેટી ઉપર આવ્યું, અને શિષ્ય સાથે પરિવૃત્ત થઈ બેઠેલા સૂરિવરને ભાવપૂર્વક વંદના કરી તેમની સાંનિધ્યમાં બે. સૂરિવારે ગ્રાનંદ મુખે તે ભાવિક કુટુંબને ધર્મલાભની આશીષ આપી, પછી તેમણે નીચે પ્રમાણે મંગલાચરણ કર્યું.
जव्यात्मपंकजोबासनास्करं धर्मदायकस् नवोदारकरं वीरं वंदे श्री धर्मनायकम् ।।१।।
ઉપર આ
કરી તેમને ?