Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 51
________________ ( ૩૮ ) નયમાર્ગદર્શક. ય, પુદ્ગલનાજે અવિભાગી પુગલ પરમાણું તે સ્વભાવદ્રવ્ય વ્યંજન પર્યાય અને પુદ્ગલના એક એક વર્ણ, ગધ, રસ અને અવિરૂદ્ધ એ સ્પ—એ તેના સ્વભાવ ગુણુ વ્યંજન પર્યાય કહેવાય છે, તેવી રીતે એકત્ત્વ પૃથકત્વાદિ પણ પર્યાય છે. નયચંદ્ર-ભગવન્, હવે હું પર્યાયના અર્થ ખરાખર સમજ્યું છું. સૂરિવર——ભદ્ર, જો પર્યાયના અ તમારા સમજવામાં બરાબર આવ્યા હાય તે। પર્યાયના લક્ષણા કહી બતાવેા. નયચંદ્ર —મહારાજ, પર્યાયના લક્ષણ મારા મનમાં સમજાયા છે, પણ તેને વિવેચન કરી સમજાવાની મારામાં શક્તિ નથી. આ વખતે સૂરિવરે સુમેાધા અને જિજ્ઞાસુની સામે જોઇને કહ્યુ, હું શ્રાવિકા સુબાધા, અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુ, તમે પર્યાયના રક્ષણા કહી શકે! કે નહીં ? સુત્રધા વિનયથી ખાલી—ગુરૂ મહારાજ, એક પવિત્ર વિદ્વાન્ સાવીજીએ મને પર્યાયના લક્ષણની એક ગાથા શીખડાવી છે, તે ઉપરથી હું સમજી શકી છું, સૂરિવર—શ્રાવિકા, ત્યારે એ ગાથા ઝ્હી તેના અર્થ સમજાવે. પછી સુમેધા તે ગાથા અને તેના અર્થ નીચે પ્રમાણે કહે છે— “ ળાં ૬ પ૬૪ ૨,સંવા સંકામેવય | संजोगो य विभागो य, पज्जयाणं तु लक्स्वणं ॥ १ ॥ ભાવાર્થ એકના જે ભાવ તે એકત્વ એટલે જુદા જુદા પરમાણુ... હાય તે છતાં એકપણું જેમકે ‘ આ ઘડે છે, ’ એ પ્રતીતિના હેતુ છે તે એકત્વ, પૃથ એટલે જુદાપણુ એ જ્ઞાનના હેતુ છે. સંખ્યા ( ગણત્રી થઈ શકે તે ), સસ્થાન ( સ્થિતિરૂપ ), સયેાગ ( મળવાપy ), અને વિભાગ ( જુદા જુદા ભાગ પડી શકે તે ), એટલા પર્યાયના લક્ષણા છે. સુમેાધાના આ વચન સાંભળી સૂરિવર પ્રસન્ન થઈને મેલ્યા— શ્રાવિકા, તમને ધન્યવાદ ઘટે છે. પર્યાયના લક્ષણા જાણવાને માટે

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94