________________
( ૧૦ )
નયમાર્ગદર્શક.
હણી અને નિરૂપમય કેવળજ્ઞાનાદિ સંપત્તિ પ્રાપ્ત કરી જે જગતના સ વં પદાર્થોને કરામલકવત્ જાણે છે અને અવલોકે છે, અને પોતે પરમા નંદના સંદેહથી સપન્ન રહે છે, તે તેર તથા ચાદમાં ગુણ સ્થાને રહે નારી જીવ પેાતાના શુદ્ધ સ્વપમાં રહેવાથી સિદ્ધાત્મા અથવા પરમા ત્મા કહેવાય છે.
ભદ્ર નયચંદ્ર, આ ત્રણ પ્રકારના આત્માનેવિષે જે પહેલા મહિ રાત્મા કહ્યા, તે ભવાભિન'દી હાવાથી અધમ ગણાય છે. તેથી તેને ઉચ્ચસ્થિતિ મેળવવાને માટે અ'તરાત્મા થવાની જરૂર છે. તે અ‘તરાત્માની પદવી પ્રાપ્ત કરવાને તેણે તત્ત્વજ્ઞાન મેળવવું જોઇએ. જૈન ધર્મમાં જીવ અજીવ વગેરે નવ તત્ત્વા અને દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વ કહેલા છે. તે શિવાય બીજા છ દ્રવ્ય તત્ત્વા કહેવાય છે. એ તવાનું જ્ઞાન તમે મેળવ્યુ હશે,
નયચ`દ્ર——ગુરૂમહારાજ, જીવ, અજીવ વિગેરે નવ તત્ત્વા અને દેવ, ગુરૂ અને ધર્મ—એ ત્રણ તત્ત્વા મારા જાણવામાં છે, પણ આપે જે છ દ્રવ્યતત્વ કહ્યા, તે કયા? તે મારા જાણવામાં આવ્યા નથી. આનસુરી—ભદ્ર, એ છ દ્રવ્યતત્ત્વાના નામ તમે જાણાછે કે નહિ ?
નયચંદ્ર—ના, મહારાજ, એ મારા જાણવામાં નથી. આ વખતે જિજ્ઞાસુ ખેલ્યેા—પિતાજી, તમે કેમ ભુલી ગયા? એ છ દ્રવ્યતત્ત્વના નામ તમે જાણા છે અને તે નામ હું તમારી પા સેથી શીખ્યા પણ છું.
નયચ’દ્ર——બેટા, હું ભુન્ની ગયા છું, કહે, તે છ દ્રવ્યતત્વના નામ શું છે?
જિજ્ઞાસુ—૧ જીવાસ્તિકાય૨ ધર્માસ્તિકાય, ૩ અધર્માસ્તિકાય, ૪ આકાશાસ્તિકાય, ૫ પુદ્ગલાસ્તિકાય અને હું કાલ,—એ છ દ્રવ્યતત્વાના નામ છે.
નયચંદ્ર—(હસીને) બેટા, હા, એ નામતા હું જાણુ‘ છું; પ