Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 29
________________ ( ૧૬ ) નયમાર્ગદર્શક છે, તે અગુરુલધુત્વ નામે પાંચ ગુણ છે. તે ગુણ સૂક્ષ્મ હેવાથી કહી શકાય તેવું નથી. તે માત્ર આગમપ્રમાણથી જ ગ્રાહ્ય છે. જે ક્ષેત્રપણે જેટલા અવિભાગી પરમાણું પુદ્ગલ હોય તે પ્રદેશત્વ નામે દ્રવ્યને છઠે ગુણ છે. જેનાથી વસ્તુને અનુભવ થાયતે ચેતનવનામે સાતમે ગુણ છે. જે વસ્તુમાં જ્ઞાન રહિત પણું, તે અચેતન નામે આઠમે ગુણ છે. જે વસ્તુમાં રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ હોય તે મૂર્તિ નામે નવ ગુણ છે. જે દ્રવ્યમાં ઉપર કહેલ રૂપાદિન હેય, તે અમૂર્તત્વ નામે દશમે ગુણ છે. આ દશ ગુણે દ્રવ્યના સામાન્ય ગુણ કહેવાય છે અને તે ઉપરથી દ્રવ્યનું સ્વરૂપ યથાર્થ રીતે સમજવામાં આવે છે. નયચંદ્ર ખુશી થઈને બે –ગુરૂવર્ય, આપની વાણીરૂપીગ ગામાં સ્નાન કરવાથી મારું હૃદય નિર્મળ થતું જાય છે. અને તેમાંથી શંકારૂપીમલ દૂર થતા જાય છે. સૂરિવર બોલ્યા–ભદ્ર, હવે તે વિષે કાંઈ જાણવાની અપેક્ષા નયચક–નાહવે તે વિષે કાંઈ શંકા નથી. આ વખતે જિજ્ઞાસુ વિનયથી બે –પિતાજી, જે અવિનય ન થાય તે એક વાત હું જણાવું. રિવર–એમાં અવિનય નહીં થાય. જે કહેવાનું હોય તે ખુશીથી કહે. જિજ્ઞાસુ–કૃપાળુ ગુરૂ મહારાજ, જેવી રીતે આપેદ્રવ્યના સમાન્ય ગુણે કહ્યા, તેવી રીતે તેને વિશેષ ગુણે પણ હોવા જોઈએ. મારા પિતા એ વાત પુછવી ભુલી ગયા છે. નયચક–વત્સ, તને સાબાશી ઘટે છે. એ વિશે મારી ભુલ થઈ છે. કૃપાળુ ગુરૂ આપણને દ્રવ્યના વિશેષ ગુણે સમજાવશે. સૂરિવર પ્રસન્નતાથી બેલ્યા–હે ભવ્ય આત્માઓ, દ્રવ્યના વિ. છેષ ગુણ સેળ છે. તે તમે સાવધાન થઈને સાંભળે–૧ જ્ઞાન,

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94