________________
નયમાર્ગદર્શક,
( ૧૨ )
સાતમે તે સ્વભાવ, આઠમે અભેદ સ્વભાવ, નવમા ભવ્ય સ્વભાવ, દસમે અભવ્ય સ્વભાવ અને અગીયારમે પરમ સ્વભાવ છે. એ અગી યાર સામાન્ય સ્વભાવ કહેવાય છે, ખારમા ચેતન સ્વભાવ, તેરમે અચેતન સ્વભાવ, ચાક્રમેા મત્ત સ્વભાવ, પનરમા અમૃત્ત સ્વભાવ, સાળમા એક પ્રદેશ સ્વભાવ, સત્તરમા અનેક પ્રદેશ સ્વભાવ, અઢારમા વિભાવ સ્વભાવ, ઓગણીશમા શુદ્ધ સ્વભાવ, વીશમા અશુદ્ધ સ્વભાવ અને એકવીશમે ઊપચરિત સ્વભાવ—અ દશ દ્રવ્યના વિશેષ સ્વભા વ છે. જીવ અને પુદ્દગલમાં તે એકવીશ સ્વભાવ છે, અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય—એ ત્રણને ચેતન સ્વભાવ, મૂત્ત સ્વભાવ, વિભાવસ્વભાવ અશુદ્ધસ્વભાવ અને ઉપચરિત સ્વભાવ—એ પાંચ સ્વભાવ શિવાય માકીના સેાળ સ્વભાવ લાગુ ૫ૐ છે. ઉપર કહેલા પાંચ સ્વભાવ અને બહુપ્રદેશ સ્વભાવ—એ છ સ્વભાવને વને ખાકીના પનર સ્વભાવ કાલદ્રવ્યને લાગુ પડે છે.
ભદ્ર નયચંદ્ર, હવે તે દ્રવ્યના સ્વભાવના અ કહું છું, તે તમે ધ્યાન પૂર્ણાંક સાંભળજો—પ્રથમ અગીયાર સામાન્ય સ્વભાવના અ કહું છું. પેાતાના સ્વમાવના લાભથી કદાપિ દૂર ન રહેવું, તે દ્રવ્યના અસ્તિ સ્વભાવ છે. જે પરરૂપપણે ન થાય, તે દ્રવ્યના નાસ્તિ સ્વભાવ છે. દ્રવ્યની અંદર પોતપોતાના ક્રમભાવી નાના પ્રકારના પર્યાય, શ્યામતા રક્તત્વાદિક જે ભેદક કહેવાય છે, તે ભેદક છતાં પણુ દ્રવ્ય તેનુ' તેજ રહે એટલે પૂર્વે અનુભવ કરેલું જ્ઞાન જેનાથી થાય છે, તે દ્રવ્યના નિત્ય સ્વભાવ કહેવાય છે. જે દ્રવ્યના પર્યાયમાં પરિ ણામ—રૂપાંતર થાય અર્થાત્ જેના રૂપમાં ઉત્પાદ વ્યય રહેલા છે, તે દ્રવ્યના અનિત્ય સ્વભાવ છે. સહભાવી સ્વભાવના જે એકરૂપને લઈને આધાર થાય તે દ્રવ્યના એક સ્વભાવ કહેયાય છે. જેમ રૂપ, રસ, ગંધ અને સ્પર્શના એક આધાર ઘડે છે, તેવી રીતે એક દ્રવ્યની અંદર વિવિધ પ્રકારના ધર્મને આધાર હેાય તે દ્રવ્યના એક સ્વભાવ કહેવાય છે. એકમાં અનેક સ્વભાવ જોવામાં આવે તે દ્રવ્યને અનેક સ્વભાવ કહેવાય છે. જેમ માટી એક દ્રવ્ય છે, પણ તેની અ'દર ખીજા