Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 20
________________ નયમાર્ગદર્શક. ( ૭ ) આ વખતે શ્રાવિકા સુબાધા અને પુત્ર જિજ્ઞાસુ વિનયપૂર્ણાંક માલ્યા—“ ભગવદ્, આપ નિષ્કારણુ દયાનિધિ અમારી ઉપર કૃપા કરી એ સાત નયના સ્વરૂપના ઉપદેશ આપે. એ ગહન વિષય અમા રાથી સમજી શકાતા નથી. જેવી રીતે અમે અજ્ઞ અને અલ્પમતિ સુ મજી શકીએ. તેવી રીતે સમજાવશેા તા અમારી ઉપર આપને મ હાન ઉપકાર થશે. આનંદસૂરિ ગભીર સ્વરથી ખેલ્યા હું ભવ્ય આત્મા, હું તમને તે સાત નયનુ સ્વરૂપ યથાર્થ રીતે સમજાવીશ અને તે વિષય અમેાએ ધારેલી સાત યાત્રામાં સ`પૂર્ણ કરવામાં આવશે. હમેશાં યાત્રા પૂર્ણ કરી આ તળેટીના પવિત્ર સ્થળ ઉપર આવવાની ઇચ્છા રાખશે. આ પ્રમાણે કહી તે મહાનુભાવ સૂરિવરે ઉપદેશના આર’ભ કર્યાં પેહેલા નીચે પ્રમાણે પ્રભુસ્તુતિરૂપ મંગલાચરણ કર્યું— प्रणम्य परमब्रह्मशुद्धानंदरसास्पदम् । वीरं सिद्धार्थराजेंद्रनंदनं लोकनंदनम् ॥ १ ॥ પરમ બ્રહ્મના શુદ્ધ આનંદ રસના સ્થાનરૂપ અને લોકાને આનંદ આપનાર સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી વીર પરમાત્માને પ્રણામ કરીને. नयस्वरूपं वक्ष्येहं वस्तुयाथार्थ्यबोधकम् । यदज्ञानेन प्रबुद्धात्मा निःशंको जायते नरः ॥ २ ॥ વસ્તુના યથાર્થ બંધને આપનારા-સાત નયનુ' સ્વરૂપ હું કહીશ, જેના જ્ઞાનથી પ્રતિધ પામેલા પુરૂષ નિઃશ’ક થાય છે. ૨ આ પ્રમાણે મગળાચરણ કર્યાં પછી આનંદસૂરિ શ્રીવીર શાસ નના વિજય ઇચ્છી અને તેના વિજયથી પેાતાને વિજયવત માની એટલે પાતે વિજયાનંદસૂરિ યથાર્થ અની શાંતવરથી આ પ્રમાણે ..

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94