________________
૧ જીવ-તત્ત્વ
૧૨૯ તે “મ્િ'દ્રવ્ય-આશ્રયીને તે બાહ્ય અવધિએકસમયમાં ઉપજેપણનષ્ટપણ થાય અને બંને વાત પણ થાય છે. દાવાનળના દૃષ્ટાંતથી, જેમ દાવાનળ એક તરફ બૂઝાય અને બીજી તરફ વધે તેમ કેટલાક અવધિજ્ઞાન એકતરફનવુઉપજે અને બીજી તરફ આગળનું અવધિનષ્ટ થાય, એથી એક સમયે ક્વચિત બે વાત પણ હોય છે તથા કેટલાક અવધિજ્ઞાનજીવના શરીરથી બધી દિશામાં પ્રકાશ કરે તે શરીરવચ્ચે ફાડા કંઈ પણ ન હોય તે અત્યંતર અવધિ કહેવાય, જેમ દીવાની કાંતિદીવાથી અલગ નથી. ચારેતરફ પ્રકાશ કરે તેમ અવધિપણ એવું થાય, તે ‘અભ્યતર' અવધિજ્ઞાનનો ઉત્પાદ અને વિનાશએ બેવાત એકસમયમાં નથાય, એકસમયમાં એક જ વાત થાય, જેમદીવોઉપજવાનો એક સમય અને નાશ થવાનો અન્ય સમય તેમ અત્યંતર અવધિને એક સમયે એક જ વાત થાય. હવે અવધિજ્ઞાને કરી જ્યારે એક દ્રવ્ય જુએ ત્યારે પર્યાય કેટલા જુએ એ વાત કહે છે–જયારે એક દ્રવ્ય પરમાણુપ્રમુખ અવધિ કરી જુએ ત્યારેદ્રવ્યના પર્યાય સંખ્યા અને અસંખ્યાત જુએ. જઘન્ય તો ચાર પર્યાય, રૂપ, રસ, ગંધ, સ્પર્શએ ચાર જુએ. આ આઠમો ઉત્પાદ પ્રતિપાતદ્વાર સંપૂર્ણમ્
(૫૫) હવે જ્ઞાન-દર્શન-વિભંગ એ ત્રણ દ્વાર કહે છે. તે યંત્રજ્ઞાન ૧ - દર્શન ૨
વિભંગ ૩ જે અવધિજ્ઞાને કરી વિશેષ | સામાન્ય જાણે, પણ વિશેષ ન | સમદષ્ટિનું તો જ્ઞાન કહેવાય અને જાણે તે “સાકાર જ્ઞાન' કહેવાય | જાણે તે “અનાકાર દર્શન' કહેવાય | મિથ્યા નું તે વિભંગ જ્ઞાન' કહેવાય સ્વામી-સમદષ્ટિ-મિથ્યાદષ્ટિ સમદષ્ટિ-મિથ્યાદૃષ્ટિ
મિથ્યાદૃષ્ટિ ભવનપતિથી લઈને નવ રૈવેયક પર્યત તે સર્વ દેવતાના અવધિજ્ઞાન અને વિભંગ જ્ઞાન ક્ષેત્ર, કાળને આશ્રયીને બન્ને સરખા જાણવા, દ્રવ્ય, પર્યાયને આશ્રયીને વિશેષ કંઈક છે, ચોખ્ખા (શુદ્ધ) જ્ઞાન વિના વિશેષ ન જાણે તે સમદષ્ટિના શુદ્ધ છે અને “અનુત્તર વિમાનવાસી દેવતાને અવધિજ્ઞાન થાય છે, પણ વિભંગ નથી. તે પાંચ “અનુત્તર’ વિમાનવાસી દેવતાના જે અવધિજ્ઞાન થાય. તે ક્ષેત્ર, કાલને આશ્રયીને અસંખ્ય વિષય કરીને અસંખ્યાતા જાણવા અને દ્રવ્ય, પર્યાય વિષય આશ્રયીને તે જ્ઞાન અનંતા કહેવાય, એ જ્ઞાન, દર્શન, વિર્ભાગરૂપ ત્રણ દ્વાર કહ્યા. ઇતિ દ્વારમ્. લા૧૦૧૧ - હવે ૧૨મું દેશ દ્વાર લખે છે–નારકી, દેવતા અને તીર્થકર (પતિ)નો જ્ઞાનથી અબાહ્ય હોય છે. એમના શરીરનો સંબંધ પ્રદીપની પરે સર્વ દિશામાં પ્રકાશક એનું અવધિજ્ઞાન જાણવું. એટલે નારકી, દેવતા, તીર્થકર એ અવધિ કરી સર્વ દિશામાં જુએ તથા શેષ તિર્યંચ, મનુષ્ય દેશથી પણ જુએ અને સર્વથી પણ જુએ તથા નારકી, દેવ, તીર્થકર એને અવધિજ્ઞાન નિશ્ચય થાય, બીજાઓની ભજન જાણવી. એ બારમું દેશદ્વાર. - હવે ક્ષેત્રને આશ્રયીને અવધિજ્ઞાનનું સંખ્યાત-અસંખ્યાતપણું કહે છે-જેઅવધિજીવના શરીરથી સંબદ્ધ થયા પછી દીવાની કાંતિની જેમ અલગ ન થાય તે “સંબંધ અવધિજ્ઞાન” કહેવાય છે અને જે