________________
૮ બન્ધ-તત્ત્વ
૪૭૯ સાથે ગુણવા. ત્યાર પછી પૂર્વોક્ત ભાંગા ચાર કાઢતાં શેષ ૩૫ રહે. વળી શેષ અંકથી ગુણતાં થયા ૮૪૦૦, એ નવના સમુદાયની ભાવના પાછળ કહી જ છે.
તે નવ પૂર્વોક્ત કિંકાયવધ ઉમેરતાં ૧૦ થયા, અહીંયા ભાંગા ૨૧૦૦૦, અથવા ભય ઉમેરતાં ૧૦ થયા, ત્યાં ભાંગા ૮૪૦૦, એમ જુગુપ્સા ઉમેરતાં ૮૪૦૦, સર્વ એકત્ર કરતાં ૩૭૮૦૦, આ દસ સમુદાયનો.
નવપૂર્વોક્ત ત્રિકાયવધ ઉમેરતાં ૧૧ થયા, ત્યાં ૨૮૦૦૦ભાંગા. અથવાહિકાયવધ ભય ઉમેરતાં ૧૧ થયા, ત્યાં ર૧૦૦૦ભાંગા, એમઢિકાયવધ જુગુપ્સા ઉમેરતાં ૨૧૦૦૦, અથવા ભય જુગુપ્સા ઉમેરતાં ૧૧ થયાં. ત્યાં ૮૪૦૦ભાંગા, સર્વએકત્રકરતાં૭૮૪૦૦. આ એકાદશસમુદાય.
તે નવ પૂર્વોક્ત ચાર કાય વધ ઉમેરતાં ૧૨ થાય છે, ત્યાં પૂર્વવત્ ૨૧૦૦૦ ભાંગા, અથવા ત્રિકાયવધ ભય ઉમેરતાં ૧૨ થયા, ત્યાં ભાંગા ૨૮૦૦૦, એમ ત્રિકાયવધ જુગુપ્સા ઉમેરતાં ૨૮૦૦૦. અથવા તિકાયવધ ભય જુગુપ્સા ઉમેરતાં ૧૨ થયા, ત્યાં ૨૧૦૦૦ ભાંગા, સર્વ એકત્ર કરતાં ૯૮OO૦, આ બારનો સમુદાય.
નવ પૂર્વોક્ત પાંચ કાર્ય વધ યુક્ત ૧૩ થયા, ત્યાં ભાંગા ૮૪૦૦, અથવા ચાર કાય વધ ભય ઉમેરતાં ૧૩ થયા, ત્યાં ભાંગા ૨૧૦૦૦ એમ ચાર કાય વધ જુગુપ્સા ઉમેરતાં પણ ૨૧૦૦૦, અથવા ત્રિકાયવધ ભય જુગુપ્સા ઉમેરતાં ૧૩ થયા, ત્યાં પણ ૨૮૦૦૦ ભાંગા, સર્વ એકત્ર કરતાં ૭૮૪૦૦, આ તેરનો સમુદાય.
નવ પૂર્વોક્ત ષકાયવધ ઉમેરતાં ૧૪ થાય છે, ત્યાં ભાંગા ૧૪૦૦, અથવા પાંચ કાય વધ ભય ઉમેરતાં ૧૪ થયા, ત્યાં ભાંગા ૮૪૦૦, એમ પાંચ કાય વધ જુગુપ્સા ઉમેરતાં ૮૪૦૦, અથવા ચાર કાય વધ ભય જુગુપ્સા ઉમેરતાં ૧૪ થયા, ત્યાં ભાંગા ર૧૦૦૦, સર્વ એકત્ર કરવાથી ૩૯૨૦૦, આ ચૌદનો સમુદાય.
નવ પૂર્વોક્ત પર્કાયવધ ભય ઉમેરતાં ૧૫ થયા, ત્યાં ૧૪૦૦ ભાંગા. એમ શકાય વધ જુગુપ્સા ઉમેરતાં ૧૪૦૦ ભાંગા, અથવા પાંચ કાર્ય વધ ભય જુગુપ્સા ઉમેરતાં ૧૫ થયા, ત્યાં ભાંગા ૮૪૦૦, સર્વ એકત્ર મળે ૧૧૨૦૦, એ પંદરનો સમુદાય. નવ પૂર્વોક્ત ષષ્કાયવધ ભય જુગુપ્સા ઉમેરતાં સોળ થાય છે. ત્યાં ભાંગા ૧૪૦૦. એમ બધાંના એકત્ર કરતાં ૩,૫૨,૮૦૦, આ અવિરતિના બંધહેતુ સમાપ્ત. ૪.
દેશ-વિરતિમાં ત્રસ કાયની વિરતિ છે, આ કારણે પાંચ કાય, તેના દ્વિક, ત્રિક, ચાર, પાંચ સંયોગ વિચારવા, તેના આઠ હેતુ એક કાય ૧, એક ઇન્દ્રિય ૧, એક યુગ્મ ૧, એક વેદ ૧, બે ૨ કષાય, એક યોગ ૧, આ આઠ ચક્રરચના - પ૪૫૪૨૪૩૪૪૮૧૧ એક એક કાયે પાંચ પાંચ ઇન્દ્રિયો, એમ ૨૫, તે યુગ્મ ભેદના ૫૦, તે પણ ત્રણ વેદથી ગુણતાં ૧૫૦, તે પણ ચાર કષાયથી ૬૦૦, તે પણ ૧૧ યોગથી ગુણતાં ૬૬૦૦, એ આઠ હેતુસમુદાય.