Book Title: Navtattva Sangraha
Author(s): Vijayanandsuri, Sanyamkirtivijay
Publisher: Samyagyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 516
________________ ૮ બન્ધ-તત્ત્વ ૪૮૧ આઠ પૂર્વોક્ત અને દ્વિકાયવધ ઉમેરતાં નવ થયા, ત્યાં ૧૩૨૦૦ ભાંગા, અથવા ભય ઉમેરતાં ૯ થયા. ત્યાં ૬૬૦૦ ભાંગા. અથવા જુગુપ્સા ઉમેરતાં ૯, ત્યાં ૬૬૦૦ ભાંગા છે, સર્વ એકત્ર કરતાં ૨૬૪૦૦, આ નવ હેતુ સમુદાય. આઠ પૂર્વોક્ત ત્રિકાયવધ યુક્ત કરતાં દશ થયા, ત્રિક સંયોગે અહીં દશ થાય, તે કારણે તે ભાંગા ૧૩૨૦૦, અથવા લિંકાયવધ, ભય, ઉમેરતાં ૧૦ થયા, અહીં દશ વિકસંયોગ છે. ભાંગા ૧૩૨૦૦, કિંકાયવધ, જુગુપ્સા ઉમેરતાં પણ ૧૩૨૦૦, અથવા ભય, જુગુપ્સા ઉમેરતાં ૧૦ થયા, ત્યાં ૬૬૦૦ ભાંગા, સર્વ એકત્ર કરતા ૪૬૨૦૦, આ દસનો સમુદાય. આ આઠ પૂર્વોક્ત ચાર કાય વધ ઉમેરતાં ૧૧ થયા. ત્યાં ૬૬૦૦ ભાંગા અથવા ત્રિકાયવધ, ભય ઉમેરતાં ૧૧ થયા, ત્યાં ૧૩૨૦૦. એમ ત્રિકાયવધ, જુગુપ્સા ઉમેરતાં ૧૩૨૦૦. અથવા લિંકાયવધ, ભય, જુગુપ્સા નાખતાં ૧૧ થયા, ત્યાં ભાંગા ૧૩૨૦૦, સર્વ એકત્ર કરતાં ૪૬૨૦૦, આ અગિયારના સમુદાયના. આઠ પૂર્વોક્ત પાંચ કાય વધ ઉમેરતાં ૧૨ થયા. ત્યાં ભાંગા ૧૩૨૦, અથવા ચાર કાય વધ, ભય ઉમેરતાં ૧૨ થયા, ત્યાં ૬૬૦૦ ભાંગા. એમ ચાર કાય વધ, જુગુપ્સા નાખતાં ૬૬૦૦, અથવા ત્રિકાયવધ, ભય, જુગુપ્સા ઉમેરતાં ૧૨ થયા, ત્યાં ૧૩૨૦૦ ભાંગા, સર્વ એકત્ર કરતા.૨૭૭૨૦ ભાંગા. આ બારનો સમુદાય. આઠ પૂર્વોક્ત પાંચ કાય વધ, ભય ઉમેરતાં ૧૩ થયા, ત્યાં ૧૩૨૦ ભાંગા, એમ પાંચ કાય વધ, જુગુપ્સા નાખતાં ૧૩૨૦, અથવા ચાર કાય વધ, ભય, જુગુપ્સા ઉમેરતાં ૧૩ થયા, ત્યાં ભાંગા ૬૬૦૦, સર્વ એકત્ર કરતાં ૯૨૪૦, આ તેરનો સમુદાય. આઠ પૂર્વોક્ત પાંચ કાય વધ ભય જુગુપ્સા ઉમેરતાં ૧૪ થયા, ત્યાં ૧૩૨૦ ભાંગા, આ ચૌદનો હેતુ સમુદાય. | સર્વ એકત્ર મળતાં ૧,૬૩, ૬૮૦, આ દેશવિરતિના ભાંગા. ૫, હવે પ્રમત્ત-અપ્રમત્ત વિચાર-પ્રમત્તમાં સ્ત્રીવેદમાં આહારક ૧, આહારકમિશ્ર નથી, અપ્રમત્તમાં આહારકદ્ધિક જ નથી પ્રમત્ત યંત્રક રાલા૧/૧, રા૩૪ ૧૩. પ્રમત્ત આદિના પાંચ હેતુ છે, યુગ્મ ૨, વેદ ૩, કષાય ૪, યોગ. ૧૩, યોગથી ત્રણ વેદ ગુણતાં ૩૯ થયા. બે કાઢતાં ૩૭ રહે. યુગ્મ ભેદથી દ્વિગુણા ૭૪, કષાય ભેદથી ચાર ગુણતાં ૨૯૬, આ પાંચ હેતુસમુદાય. પાંચ તો તે જ અને ભય ઉમેરતાં તે તે જ ભાંગા ૨૯૬, એમ જુગુપ્સા નાખતાં ૨૯૬. એમ ભય, જુગુપ્સા નાખતાં ૭ હેતુ થયા. ભાંગા તે જ ૨૯૬, સર્વ એકત્ર કરતાં ૧૧૮૪, આ પ્રમત્ત ભાંગા ૬. અપ્રમત્તયંત્રક-રા૧૧૧, રા૩૪૧૧.વેદથીયોગગુણતાં૩૩, એકરૂપકાઢતાં ૩૨ રહે, યુગ્મભેદથી ગુણતાં ૬૪.કષાયભેદથીચારથીગુણતારપ૬, આપાંચ હેતુસમુદાય.એમભય સાથે ષટ્ર ૨૫૬. એમ જુગુપ્સા સાથે ભાંગા ૨૫૬, સર્વમળીને ૧૦૨૪.આ અપ્રમત્તના ભાંગા૭. અપૂર્વકરણ યંત્ર-૨૧/૧૧, ૨૩૪૯, યુગ્મથીવેદ ગુણતાં ૬. તેપણ કષાયભેદથી ૨૪, તે પણ ચૌવીસનવયોગથી ગુણતાં ૨૧૬ (૨૪૩૪૪૪૯), આ પાંચ હેતુસમુદાય, ભય ઉમેરતાં

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546