Book Title: Navtattva Sangraha
Author(s): Vijayanandsuri, Sanyamkirtivijay
Publisher: Samyagyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 508
________________ ૮ બન્ધ-તત્ત્વ ૪૭૩ દસ તો તે જપૂર્વોક્ત ભય, જુગુપ્સા, અનંતાનુબંધી સહિત ૧૩થયા, અહીં ૧૩ સંયોગના ભાંગા ૪૬,૮૦૦, ચાર કાયના વધ ઉમેરતાં ૧૩ થાય છે, ત્યાં ૧પ સંયોગના ભાંગા પૂર્વવત્ લબ્ધ ભાંગા ૯૦,૦૦૦. ત્રિકાયવધ ભય ઉમેરતાં ૧,૨૦,૦૦૦ ભાંગા, એમ ત્રિકાયવધ જુગુપ્સા ઉમેરતાં પણ પ્રાપ્ત ભાંગા ૧, ૨,000), ત્રિકાયવધ અનંતાનુબંધી પ્રક્ષેપે ૧,પ૬,૦૦૦. દ્વિકાયવધ, ભય, જુગુપ્સા ઉમેરતાં પણ ૧૩, ત્યાં પણ ૯૦,૦૦૦ ભાંગા. હિંકાયવધ ભય, અનંતાનુબંધી ઉમેરતાં ૧,૧૭,૦૦૦, એમ લિંકાયવધ અનંતાનુબંધી જુગુપ્સા ઉમેરતાં પણ ૧,૧૭,૦૦૦, એમ તેર સમુદાયના સર્વ હેતુના ભાંગા ૮,પ૬, ૮૦૦. દસ તો તે જ પૂર્વોક્ત અને પાંચ કાય વધ સંયુક્ત ૧૪ થાય છે, ત્યાં ષટ્કાયના પાંચના સંયોગે પૂર્વવત ૩૬,૦૦૦ ભાંગા, ચાર કાય વધ ભય ઉમેરતાં ૧૪, ત્યાં પણ ૯૦,૦૦૦ ભાંગા, એમ ચાર કાયવધ જુગુપ્સા ઉમેરતાં પણ ૯૦,OOOભાંગા. ચાર કાય વધ અનંતાનુબંધી ઉમેરતાં ૧,૧૭,૦૦૦, ત્રિકાયવધ ભય જુગુપ્સા પ્રક્ષેપે ૧, ૨૦,૦૦૦, ત્રિકાયવધ ભય અનંતાનુબંધી ઉમેરતાં ૧,૫૬,000, એમ ત્રિકાયવધ જુગુપ્સા અનંતાનુબંધી ઉમેરતાં પણ ૧,૫૬,૦૦૦, કિકાય વધ ભય જુગુપ્સા અનંતાનુબંધી ઉમેરતાં ૧,૧૭,૦૦૦, સર્વ ભંગ ૧૪ સમુદાયના ૮,૮૨,૦૦૦. દસ તો તે જ પૂર્વોક્ત અને છકાય વધ યુક્ત ૧૫ થાય છે. ત્યાં ષકાયયોગ ૧, ત્યાં ૬૦૦૦ પૂર્વવતુ. પાંચ કાય વધ ભય ઉમેરતાં તે ૧૫, ત્યાં ૩૬OOOભાંગા, એમ પાંચ કાયવધ જુગુપ્સા ઉમેરતાં ૩૬૦૦૦ભાંગા. પાંચ કાર્ય વધ અનંતાનુબંધી ઉમેરતાં ૪૬,૮૦૦ ભાંગા, જુગુપ્સા અને ૪ કાય વધઉમેરતાં ૯૦,૦OOભાંગા ભય અનંતાનુબંધી અને ૪ કાયવધઉમેરતાં ૧,૧૭,૦OO, એમ ચાર કાય વધ જુગુપ્સા અનંતાનુબંધી ઉમેરતાં ૧, ૧૭,૦૦૦, ત્રિકાયવધ ભય જુગુપ્સા અનંતાનુબંધી, ૧,પ૬,૦૦૦, ૧પ સમુદાયના સર્વ ભંગ ૬,૦૪,૮૦૦. દસ પૂર્વોક્ત પર્કાય વધ ભય યુક્ત ૧૬ થાય છે, ત્યાં ૬૦૦૦ ભાંગા. ષટ્કાયવધ જુગુપ્સા ઉમેરતાં પણ ૬૦૦૦. ષટ્કાયવધ અનંતાનુબંધી ઉમેરતાં ૭૮૦૦. પાંચ કાર્ય વધ ભય જુગુપ્સા ઉમેરતાં ૩૬,૦૦૦. પાંચ કાય વધ ભય અનંતાનુબંધી ઉમેરતાં ૪૬,૮૦૦. એમ પાંચ કાય વધ જુગુપ્સા અનંતાનુબંધી ઉમેરતાં પણ ૪૬,૮૦૦, ચાર કાય વધ ભય જુગુપ્સા અનંતાનુબંધી ઉમેરતાં ૧,૧૭,૦/૦, એ સર્વ સોળ સમુદાયના ભાંગા ૨,૬૬,૪00. દસ પૂર્વોક્ત ષષ્કાયવધ ભયજુગુપ્તા યુક્ત ૧૭થાય છે, ત્યાં ભાંગા ૬૦૦૦. ષષ્કાયવધ ભય અનંતાનુબંધી ઉમેરતાં ૭૮૦૦, એમષકાયવધ જુગુપ્સા અનંતાનુબંધી ઉમેરતાં ૭૮૦૦. પાંચ કાયવધભયજુગુપ્સાઅનંતાનુબંધી ઉમેરતાં ૪૬,૮૦૦.એસર્વ ૧૭નાભાંગા ૬૮,૪00. દસપૂર્વોક્તષકાયવધભયજુગુપ્સા અનંતાનુબંધીયુક્ત ૧૮થાય છે, ત્યાં ૭૮૦૦ભાંગા. એમ મિથ્યાદૃષ્ટિના સર્વ ભાંગા પૂર્વોક્ત મળવાથી ૩૪,૭૭,૬૦૦. મિથ્યાદૃષ્ટિના હેતુ સમાપ્ત. ૧

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546