________________
૮ બન્ધ-તત્ત્વ
૪૨૩
૧ મિ. ૧૧૭
મિથ્યાત્વ આદિ નરક-આયુ પર્યત ૧૬ કાઢતાં. ૨| સા ૧૦૧)
૦ ૦ ૦ અપ્રત્યાખ્યાન ૪ આદિનો બંધ ચાર ગુણસ્થાનવત્. પ્રત્યાખ્યાન આદિ પાંચમા ગુણસ્થાનવત્. સંજવલન ક્રોધ ૧, માન ૨, માયા ૩ નવમા સુધી પૂર્વવત્ અને સંજવલન લોભ આદિનો બંધ દસમ ગુણસ્થાનવતું.
હવે અજ્ઞાનરચના ગુણસ્થાન ર આદિની બન્ધપ્રકૃતિ ૧૧૭ પહેલાં, બીજા ૧૦૧ પૂર્વવત
હવે મતિ, શ્રુત, અવધિજ્ઞાનરચના ચોથાથી લઈને બારમા સુધી સમુચ્ચયગુણસ્થાનવતું. હવે મન:પર્યવજ્ઞાન છટ્ટાથી લઈને બારમાસુધી રચના સમુચ્ચયવતુ. કેવલજ્ઞાન ૧૩-૧૪માની જેમ.
હવે સામાયિક, છેદોપસ્થાપનીય છઠ્ઠા, સાતમા, આઠમ, નવમા ગુણસ્થાનવતું. હવે પરિહારવિશુદ્ધિ ૬૭ માની જેમ, સૂક્ષ્મસંપરાય દશમાની જેમ, યથાખ્યાત ૧૧૧૨૧૩૧૪ વત્, દેશ સંયમ પાંચમાની જેમ, અસંયત આદિને ચાર ગુણસ્થાનવત્ .
હવે ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શન, અવધિજ્ઞાનવત્ રચના ૧૨મા સુધી ગુણસ્થાનવત્, કેવલદર્શન કેવળજ્ઞાનવત્,
હવે કૃષ્ણ ૧, નીલ ૨, કાપોત ૩ લેશ્યા રચના બન્ધ પ્રકૃતિ ૧૧૮ છે. આહારકદ્ધિક નથી. ગુણસ્થાનક ૪ આદિના તીર્થકર રહિત પહેલા ૧૧૭ આગળના ત્રણ ગુણસ્થાન સમુચ્ચય ગુણસ્થાનવતું. હવે તેજોવેશ્યા રચના ગુણસ્થાન ૭ આદિની બન્ધપ્રકૃતિ ૧૧૧ છે. સૂક્ષ્મ ત્રિક ૩, વિકલત્રિક ૩, નરકત્રિક ૩ એમ ૯ નથી. તીર્થકર ૧, આહારકદ્ધિક ૨, એ ત્રણ વગર પહેલાં ૧૦૮ આગળ ૬ ગુણસ્થાનોમાં સમુચ્ચયગુણસ્થાનવતુ, પાલેશ્યા રચના ગુણસ્થાન ૭ આદિની બંધપ્રકૃતિ ૧૦૮ છે. એકેન્દ્રિય ૧, થાવર ૧, આતપ ૧, સૂક્ષ્મત્રિક ૩, વિકલત્રિક ૩, નરકત્રિક ૩ એમ ૧૨ નથી. તીર્થકર ૧, આહારકદ્ધિક ૨, એ ત્રણ વગર પહેલાં ૧૦૫ આગળ ગુણસ્થાનવતું. હવે શુક્લલેશ્યા રચના ગુણસ્થાન ૧૩ આદિના બંધપ્રકૃતિ ૧૦૪ છે. પૂર્વોક્ત એકેન્દ્રિય આદિ ૧૨ અને તિર્યંચત્રિક ૩, ઉદ્યોત ૧ એમ ૧૬ નથી. તીર્થકર ૧, આહારકદ્ધિક ૨, વિના પહેલાં ૧૦૧ આગળ સર્વગુણસ્થાનવતુ.
હવે ભવ્યરચના ૧૪ ગુણસ્થાનવત, અભવ્ય પ્રથમ ગુણસ્થાનવત્ જાણવા.
હવે ક્ષાયિક સમ્યક્ત રચના ગુણસ્થાન ૧૧-અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ, બંધપ્રકૃતિ ૭૯ છે. મિથ્યાત્વ આદિ ૧૬, અનંતાનુબંધિ આદિ ૨૫ એમ ૪૧ નથી. આહારકહિક રહિત ચોથા ૭૭ આગળ સમુચ્ચયગુણસ્થાનધારવતું. હવે ક્ષયોપશમ સમ્યક્ત રચના ગુણસ્થાન ૪ અવિરતિસમ્યગૃષ્ટિ આદિ, બંધ પૂર્વોક્ત ૭૯ ક્ષાયિકવત્, ચારેય ગુણસ્થાનની જેમ જાણી લેવું. હવે ઉપશમ સમ્યક્ત રચના ગુણસ્થાન ૮ અવિરતિ સમ્યદૃષ્ટિ આદિ, બંધપ્રકૃતિ ૭૭ છે, પૂર્વોક્ત ૪૧ તે ક્ષાયિકવાળી અને મનુષ્ય-આયુ ૧, દેવ-આયુ ૧ એમ ૪૩નથી, ક્ષાયિકવત