________________
૧ જીવ-તત્ત્વ
૧૯૭ સ્થિર ૧, શુભ ૧, અશુભ ૧,વર્ણઆદિ૪, નિર્માણ ૧,એમ ૧૨, તિર્યંચ-ગતિ ૧, તિર્યંચ-આનુપૂર્વી ૧, સ્થાવર ૧, એકેન્દ્રિયજાતિ ૧, સૂક્ષ્મ ૧, અથવા બાદર ૧, પર્યાપ્ત અથવા અપર્યાપ્ત ૧, દુર્ભગ ૧, અનાદેય ૧, યશ અથવા અયશ ૧, એમ ૯, બાર ઉપરની એમ ૨૧ પ્રકૃતિ. એકેન્દ્રિય વિગ્રહગતિમાં હોય ત્યારે ૨૧નો ઉદય થાય. હવે શરીર દ્વારા ૨૪નો ઉદય થાય. તે કઈ રીતે?
ઔદારિક શરીર ૧, હુંડક સંસ્થાન ૧, ઉપઘાત ૧, પ્રત્યેકઅથવા સાધારણ ૧, એ ચાર પ્રક્ષેપતાં, તિર્યંચાનુપૂર્વી ૧ કાઢતાં ૨૪નો ઉદય,એકેન્દ્રિયે શરીરપર્યાપ્તિ પૂરી કર્યા પછી ૨૪માંપરાઘાત પ્રક્ષેપતાં ૨૫નો ઉદય.બાદરવાયુકાયવૈક્રિયકરતાં શરીરપર્યાપ્તિ પૂરી થાયને એજ ૨પનો ઉદય ઔદારિકના
સ્થાને વૈક્રિય મૂકવું. પચીસમાં ઉચ્છવાસ મૂકી ર૬ થાય અથવા શરીરપર્યાપ્તિ પૂરી થાય, અને ઉચ્છવાસનો ઉદય ન થાય તો ઉચ્છવાસ કાઢીને આતપ તથા ઉદ્યોત એક લેવું એમ ૨૬. જેને છવ્વીસમો ઉચ્છવાસ છે તેને છવ્વીસમાં આતપઅને ઉદ્યોત એક પ્રક્ષેપતાં ૨૭. હવેબેઇન્દ્રિયના ઉદયસ્થાન ૬, તે આ પ્રમાણે-ર૧ર૬૨૮૨૯૩૦૩૧.પ્રથમ ર૧નો ઉદય.બારતોદ્ધવોદયી ૧૨ નામકર્મની અને તિર્યંચગતિ ૧, તિર્યંચ-આનુપૂર્વી ૧, બેઇન્દ્રિય જાતિ ૧, ત્રાસનામ ૧, બાદર ૧, પર્યાપ્ત અથવા અપર્યાપ્ત ૧, દુર્ભગ ૧, અનાદેય ૧, યશ અથવા અયશ ૧, એમબધાં મળીને ૨૧, બેઇન્દ્રિયવક્રગતિ કરે તો ૨૧નો ઉદય, હવે શરીર દ્વારા ર૬નો ઉદય–ઔદારિક શરીર ૧, તદુપાંગ ૧, હંડક સંસ્થાન ૧, સેવાર્ત સંઘયણ ૧, ઉપઘાત ૧, પ્રત્યેક ૧, એમ ૨૧ મા ૬ પ્રક્ષેપતાં અને તિર્યંચાનુપૂર્વી શકાઢતાં ૨૬ રહે, એ ૨૬માં અશુભવિહાયોગતિ ૧, પરાઘાત ૧, એ ૨નાખતાં ૨૮, તેમાં ૧ ઉચ્છવાસ નાખતાં ૨૯ (જેથી ઉચ્છવાસનો ઉદય ન થયો હોય તો ઉદ્યોત નાખતાં ૨૯તથા શરીરપર્યાપ્તાને થાયછે) તથા ઉચ્છવાસવાળી ૨૯માં દુઃસ્વરતથા સુસ્વર નાખતાં ૩૦, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂરી થઈ અને સ્વરનો ઉદય ન થાય તો ઉદ્યોત નાખતાં ૩૦થાય. ૨૯માં સુસ્વર ૧, ઉદ્યોત ૧, અથવા દુઃસ્વર ૧, ઉદ્યોત નાખતાં ૩૧થાય, એમનેઇન્દ્રિયના સ્થાન, એમ ચતુરિન્દ્રયને, વિશેષ જાતિ પોત પોતાની લેવી, હવે પંચેન્દ્રિયતિર્યંચના ઉદયસ્થાન ૬.તે આ પ્રમાણે–૨૧૨૬૨૮૨૯૩૦૩૧ એમ ૬. બારતો ધ્રુવોદયી ૧૨ પાછળની અને તિર્યંચગતિ ૧, તિર્યંચાનુપૂર્વી ૧, પંચેન્દ્રિય ૧, ત્રસનામ ૧, બાદર ૧, પર્યાપ્ત અથવા અપર્યાપ્ત ૧, સુભગ અથવાદુર્ભગ ૧, આદેય અથવા અનાદેય ૧, યશઅથવાઅયશ એમ ૨૧, તિર્યંચવિગ્રહતિમાં હોય ત્યારે ૨૧(નો) ઉદય. શરીરના ૨૧માંથી આનુપૂર્વી કાઢી ઔદારિકદ્ધિક ૨, છસંસ્થાનમાંથી કોઈ એક સંસ્થાન ૧, છસંઘયણમાંથી કોઈ એક સંઘયણ ૧, ઉપઘાત ૧, પ્રત્યેક ૧, એછનાખતાં ર૬ થાય. હવે શરીર પર્યાપ્ત થાય ત્યારે પરાઘાત ૧, પ્રશસ્ત , અપ્રશસ્ત ૧, વિહાયોગતિ ૧, એ બંનેમાંથી એક ૧નાખતાં ૨૮ થાય. હવે ૨૮માં ઉચ્છવાસનાખતાં ૨૯ અથવા શરીરપર્યાપ્તિ પૂરી થયે ઉચ્છવાસનો ઉદયન થયો હોય તો ઉદ્યોત ૧નાખતાં ૨૯ અને ૨૯માં સ્વરનાખતાં ૩૦, ઉદ્યોતનાખતાં ૩૧, હવે તિર્યંચ પંચેન્દ્રિયવૈક્રિય કરતાં ઉદયસ્થાન ૫, તે આ પ્રમાણે પાર૭ર૮