________________
૧ જીવ-તત્ત્વ
૧૮૯
મોહનીયનાદશબંધસ્થાન, ત્યાં ૨૨નોબંધ કેમ? ૨૦માંથી ૬ કાઢવા. સમ્યક્ત-મોહનીય ૧, મિશ્રમોહનીય ૧, વેદ ૨, હાસ્ય-યુગલ ૨ અથવાઅરતિ-યુગલ ૨, એમાંથી એકયુગલ લેવું, એમ ૬ ટળે-૨૧નાબંધેમિથ્યાત્વ ટળે, ૧૭ના બંધે પ્રથમ ચોકડી૪ટળે, ૧૩ના બંધ બીજી ચોકડી
ટળે–૯માં બંધસ્થાનેત્રીજી ચોકડીટળે–પને બંધ૪ ટળે–હાસ્ય ૧, રતિ ૧, ભય ૧, જુગુપ્સા ૧ એમ ૪, નવમાના પહેલા ભાગમાં ૫ બાંધે, બીજા ભાગમાં પુરુષવેદ ટળ્યો, ત્રીજા ભાગમાં સંજવલન ક્રોધ ટળ્યો. ચોથા ભાગમાં સંજવલન માન ટળ્યો. પાંચમાં ભાગમાં માયા ટળી. ૪૭મોહના ઉદય | ૭ | ૭ |
સ્થાન ૯ ૮ | ૮ | ૮ | ૭ | ૬ | ૫ | ૫ | ૫
X
»
I wou
X I wo
w
)
ઉદયસ્થાનમાં પશ્ચાનુપૂર્વી સમજવી, દસમે એક સંજ્વલન લોભનો ઉદય, એમ એક સ્થાન, નવમામાં સંજવલનના એક કોઈનો ઉદય, એમ ૧, જો ચાર જગ્યાએ એકેકનો અંક લખીએ તેનો ચાર રીતે ઉદય ક્રોધ ૧ અથવા માન ૧ અથવા માયા ૧ અથવા લોભ ૧. બેના ઉદયમાં કોઈ વેદ નાખીએ તો ૨ અપૂર્વકરણમાં હાસ્ય ૧, રતિ ૧, નાખતાં ૪નો ઉદય, ભય પ્રક્ષેપતાં પનો ઉદય, જુગુપ્સા ઉમેરતાં ૬નો ઉદય-સાતમા તથા છઠ્ઠા પ્રત્યાખ્યાનમાંથી કોઈ એક નાખતાં સાતનો ઉદય, પાંચમામાં અપ્રત્યાખ્યાનમાંથી કોઈ એક નાખતાં ૮નો ઉદય, અવિરતિ તથા મિશ્ર ગુણસ્થાને અનંતાનુબંધી એક કોઈ નાખતાં ૯નો ઉદય, મિથ્યાત્વગુણસ્થાને ૧ મિથ્યાત્વ નાખતાં ૧૦નો ઉદય, એમ ઉદય સ્થાન નવ.
હવે સુગમતા માટે પુનઃ જણાવે છે–મિથ્યાત્વગુણસ્થાનમાં ચાર ઉદયસ્થાન. પ્રથમ સાતનો ઉદય-મિથ્યાત્વ ૧, કોઈ અપ્રત્યાખ્યાન ચારેયમાં ૧, કોઈ પ્રત્યાખ્યાન ૧, કોઈ સંજવલન ૧, કોઈ શા માટે? એક ચોકડીના ક્રોધ આદિ વેદાય તો સઘળા ક્રોધ વેદે, એમ માન આદિ વેદાતા માન, જાતને સમાનપણે કરી ત્રણે વેદમાંથી કોઈ વ વેદ, હાસ્ય ૧, રતિ ૧ કે શોક ૧, અરતિ ૧ તેમાં એક યુગલ લેવું, એમ ૭. આઠના ઉદયમાં ભય કે જુગુપ્સા. અથવા અનંતાનુબંધી ચારમાંથી એક આ ત્રણેયમાંથી એક, સાત પૂર્વના એમ ૮, નવમાનાં ઉદયમાં અનંતાનુબંધી ૧, ભય ૧ લેવા. અથવા અનન્તાનુબંધિ ૧, જુગુપ્સા ૧ લેવી. અથવા ભય ૧, જુગુપ્સા ૧ લેવી એ પ્રમાણે ૯, દશમામાં ત્રણેય-અનંતાનુબંધી ૧, ભય ૧, જુગુપ્સા ૧, એ ત્રણેય સાતમાં નાખવા. બીજા ગુણઠાણામાં સાતના ઉદયમાં ચારેય ચોકડીના સ્વજાતિમાંથી એક-એક, એમ ૪, હાસ્ય ૧, રતિ ૧, શોક ૧, અરતિ ૧, એમાંથી એક જોડી ૨, કોઈ એક વેદ ૧, એમ ૭, આઠમાં ભય ૧, અથવા જુગુપ્સા ૧ નાખતાં ૮, ભય ૧, જુગુપ્સા ૧ બન્ને નાખતાં ૯, એમ મિએ જાણવું. ચોથા ગુણસ્થાનમાં ૬નો ઉદય ઉપશમસમ્યક્ત કે ક્ષાયિક સમ્યક્તના ધણીને છે, અપ્રત્યાખ્યાન ૧, પ્રત્યાખ્યાન ૧, સંજવલન ૧, એમાંથી એકેક સ્વજાતિમાંથી ૩, કોઈ એક