Book Title: Meghkumar Charitra
Author(s): Nagindas Hathisingh Shah
Publisher: Nagindas Hathisingh Shah

View full book text
Previous | Next

Page 7
________________ લાયબ્રેરીમાં છે, તેમાંથી દાતાનું પહેલું અધ્યયન (મેલકુમારનું) ફરીથી વાંચી લખવાનું શરૂ કરતાં જાણવામાં આવ્યું કે, ભાવનગરમાં માતા છપાયું છે. તે વાંચવાની જીજ્ઞાસા થતાં, છી પાપાળની જૈનશાળામાં તે પ્રત હતી, તે પ્રતની માગણી ભાઈ જીવનલાલ જે જૈનશાળાના શિક્ષક છે તેમની પાસે કરવાથી તેમણે ભાષી. તે વાંચી તે ઉપરથી આ ચરિત્ર લખવા પામ્યા છું. આ ચરિત્ર કેટલું ઉત્તમ છે તે કહેવા જતાં સાના ઉપર ઢાળ ચડાવવા જેવું છે. એ ત્રિ જેવી રીતે સુત્રમાં છે તેવીજ રીતે લખવામાં આવ્યું છે. રાજમ રાજગારમાં મારા તરફથી તેા કેટલીક જગાએ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. જેવુ કે રાજા, પ્રજાના સંરક્ષણમાં અને પ્રજાના વેપાર કાળજી રાખે છે, શ્રેણીક રાજાને ઘણી રાણીઓ છે, છતાં તે સવ તરફ સરખા પ્રેમથી જુએ છે. રાણીઓ પણ સાકયા પ્રત્યે દ્વેષભાવ નહિ રાખતાં સ્નેહથી વર્તે છે. બ્રહ્મચર્યની રક્ષા માટે જુદા શયનમ્રહની અગર તો શય્યાની જરૂર અને તેની ઉત્તમતા, આવેલું. · સ્વપ્ન ક્રાને કહેવુ, ગભ વખતે થતી ઈચ્છાએ અને તેને નહિ કહેતાં જેનાથી પુરી થઈ શકે તેવા ડાઘા માણસને કહેવાની, અભયકુમારની પિતસેવા, ઓરમાન માતા ઉપર પણ પોતાની સગી મા જેટલા પ્રેમ, અને તેનું કાય કરવામાં કેટલે ઉમંગ ધરાવે છે, તેમજ પ્રથમની અને હાલની કેળવણી અને તે પણ સ્પષ્ટીકરણ આ ચસ્ત્રિના a અંગે કરવામાં આવ્યું છે, તે સુજ્ઞ વાંચો જોઈ શક્શે. આ ચરિત્રથી તેમજ તેમાં કરેલા સ્પષ્ટીકરણથી જો જનસમાજને લાભ થશે તે। .આ ચરિત્ર લખવામાં લીધેલા શ્રમ સમૅળ થયા માનીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 108