________________
૧૮
उसभ, अजिय, संभव, अभिणंदण, सुमति, सुप्पभ, सुपास, ससि, पुष्पदंत, सीयल, सेज्जंस, વાસુપૂન, વિમત્ત, અખંત, ધમ્મ, સંતિ, કુંથુ, મર, મણિ, મુનિસુવ્યય, તfમ, નેમિ, પાસ અને વર્તમાન.
જે ફેરફાર છે તે નીચે પ્રમાણે છે. सुमइ - सुमति
સુવિદિ-૯ (નથી) पउमप्पइ - सुप्पभ
सिज्जंस - सेज्जंस चंदप्पह - ससि
अट्टिनेमि - नेमि સમવાય (સુત્ત ૨૪) અને નંદી (સુર-૩)માં તેમ જ પંચષઠિયંત્રગર્ભિત ચતુર્વિશતિ જિનસ્તોત્રોમાં તીર્થકરોનાં નામો છે તે પણ ફેરફાર જાણવા માટે વિચારવા ઘટે. પરંતુ સ્થળસંકોચને લઈને એ વાત હું જતી કરું છું.
પ્રસ્તુત કૃતિમાં ચોવીસ નામો ત્રણ પદ્યમાં પરંતુ ચાર વર્ગમાં વિભક્ત કરાયેલાં છે, પહેલા ત્રણે વર્ગમાં સાત સાત નામો છે અને એ દરેક વર્ગને અંતે “જિણ' છે. આ શું આકસ્મિક ઘટના છે કે સકારણ છે. તે વિચારવું ઘટે.
નવમા તીર્થંકરનાં સુવરહ અને પુત્ર એવાં બે નામ અપાયાં છે, જયારે બાકીના તીર્થકરોનું એકેક જ નામ અપાયું છે જે નોંધપાત્ર છે. પુર્વત એ નામાંતર છે એનું તો વિવાહપષ્ણત્તિ વગેરે ગ્રંથો સમર્થન કરે છે. વિહિ અને પુષ્પદંત એ બેમાંથી ગમે તે એકને વિશેષણ અને બીજાને વિશેષ્ય માનીને અર્થ કરી શકાય છે ખરો પણ તેથી બે નામો શા માટે રજૂ થયાં તેનો પૂરેપૂરો સંતોષકારક ખુલાસો થતો નથી.
ચોવીસ તીર્થકરોનાં કોઈપણ નામની આગળ સરી (સં. શ્રી.) કે અંતમાં નાદ કે ટેવ જેવો શબ્દ ચઉવીસયમાં વપરાયો નથી. આવું એક સંપૂર્ણ ઉદાહરણ બૃહચ્છાન્તિસ્તવ પૂરું પાડે છે
જ્યારે આંશિક ઉદાહરણો જિનપંજરસ્તોત્ર તેમજ પંચષષ્ઠિ યંત્રગર્ભિત ગતિવિંશતિજિનસ્તોત્ર રજૂ કરે છે.
૧૭. આગમોમાં સ્તુતિઓ: મુમુક્ષુ માટે અસંખ્ય યોગ છે. એમાં કર્મયોગ અને જ્ઞાનયોગ કરતાં ભક્તિયોગ સામાન્ય કક્ષાના મુમુક્ષુઓ માટે તો રાજમાર્ગ છે. આમ હોઈ ભક્તિ-સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં યોજાયું છે. એમાં પોતાના ઇષ્ટદેવ-પરમાત્માનું, વિશિષ્ટ મહાનુભાવોનું કે તીર્થકરો માટે પણ આદરણીય સંઘનું ગુણોત્કીર્તન જોવાય છે. જૈન આગમોમાં આ બાબત નીચે મુજબ જોવાય છે. સ્તુતિ-સ્તોત્ર
આગમ વીરથઈ
સૂયગડ (સુય-૧ અ ૬) ચઉવીસત્યય
આવસ્મય થેરાવલી
થેરાવલી (આવસ્મય, નંદી અને પક્ઝોસણ કમ્પની)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org