Book Title: Logassasutra Swadhyay
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
પરિશિષ્ટ
૧૦૫ અત્રે ટાંકવામાં આવેલ છે.
ॐ ह्रीं श्रीं ऐं लोगस्स उज्जोअगरे धम्मतित्थयरे जिणे अरिहंते कित्तइस्सं चउवीसं पि केवली मम मनोऽभीष्टं कुरु कुरु स्वाहा ।
આ મંત્ર પૂર્વ (દિશા) સામે ઊભા રહી, વાર ૧૦૮, કાયોત્સર્ગ કરી જપીશું, દિન ૧૪ બ્રહ્મચર્ય પાલીજે. માન, મહત્વ, યશ, પ્રતિષ્ઠા વધે. રાજભય, ચોરભય ન હોય; રાજ ઋદ્ધિ, સંપદા, મહત્ત્વવૃદ્ધિ, સુખસંપત્તિ વધે, ધર્મ દીપાવે, વીતરાગ ધર્મ ઉપર આસ્થા રાખીશું. ઇતિ પ્રથમ મંડલ ll૧.
____ॐ क्रीं क्री ही ही उसभमजिअं च वंदे संभवमभिणंदणं च सुमइं च । पउमप्पहं सुपासं जिणं च चंदप्पहं वंदे स्वाहा ।
આ મંત્ર ૨૦૧૬ વાર જપીઈ, પદ્માસને બેસીને, ઉત્તર સન્મુખ બેસીને સોમવારથી દિન ૭ જાપ કીજે. સર્વવશ્ય થાય, દુર્જન કંપે, દુષ્ટભંતરાદિક વશ્ય થાય, સર્વત્ર યશ પામે, એકાસન કરે, અસત્યને બોલે. ઇતિ દ્વિતીય મંડલ રા
ॐ ऐं हसौं झाँ झीँ सुविहिं च पुप्फदंतं सीयलसिज्जंसवासुपुज्जं च विमलमणंतं च जिणं धम्मं संतिं च वंदामि, कुंथु अरं च मल्लिं वंदे मुणिसुव्वयं स्वाहा ।
આ મંત્ર વાર ૧૦૮ રક્તવસ્ત્ર પહેરી લાલ માલાએ જપીશું. સર્વ શત્રુ ક્ષય થાયે, રાજકારે મહાલાભ, વચનસિદ્ધિ હોયે, જે વચન કહે તે સર્વ ફળે, સર્વ કાર્ય સિદ્ધિ. અતિ તૃતીય મંડલ llll.
ॐ ह्रीं नमः नमिजिणं च वंदामि रिटुनेमि पासं तह वद्धमाणं च मनोवांछितं पूरय पूरय ही स्वाहा ।
આ મંત્ર ૧૨000 જાપ, પીળી માળા, પીળા વસ્ત્ર પહેરી ઉત્તર (દિશા) સામા બેસી જપીઈ. કુટુંબમાં શોભા વધે, કાનમાં ફૂક દીજે, ડાકિની શાકિની જાય, એ ચિઠ્ઠી લખી ગળે બાંધીઈ. સર્વ જવર જાય. ઇતિ ચતુર્થક મંડલ ll
ॐ ऐं ह्रीं ह्रीं एवं मए अभिथुआ विहुयरयमला पहीणजरमरणा चउवीसं पि जिणवरा तित्थयरा मे पसीयंतु स्वाहा ।
આ મંત્ર ઊર્ધ્વ દિશે પૂર્વ સામા હાથ જોડી ઊભા રહીને પ000 મંત્ર જપીજે. તીન વાર નમીઈ. સર્વ દેવતા સંતુષ્ટ હોવે, સર્વ સુખ પામે. ઇતિ પંચમ મંડલ //પી
ॐ उ झुंबराय (?) कित्तिय वंदिय महिया जे ए लोगस्स उत्तमा सिद्धा आरुग्गबोहिलाभं समाहिवरमुत्तमं दितु स्वाहा ।।
આ મંત્ર ૧૫૦૦૦ જાપ કીજે, સમાધિ મરણ હોય. ઇતિ ષષ્ઠ મંડલ //૬ ॐ ह्रीं ऐं आँ जाँ जी चंदेसु निम्मलयरा आइच्चेसु अहियं पयासयरा सागरवरगंभीरा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182