Book Title: Logassasutra Swadhyay
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 176
________________ પરિશિષ્ટ ૧૦૭ કેટલામું ગૃહ છે તે યાદ રાખવું અને પૂગીફળવાળા ગૃહમાં ફલાફલવિષયક પ્રશ્નપત્રમાં જે ભગવાનનું નામ હોય તે ભગવાનનો વર્ગ (ફાંટિ) શોધી તેમાં યાદ રાખેલી સંખ્યાની પંક્તિમાં (ઓલીમાં) જે ઉત્તર દર્શાવ્યો હોય તે જ પૃચ્છાનો ઉત્તર સમજવો. વિશેષ સમજૂતિ માટે એક દૃષ્ટાંત લઈએ – એક વ્યક્તિને મેઘવૃષ્ટિ અંગે પૃચ્છા કરવી છે. તો સર્વ પ્રથમ એ વિચારવું જોઈએ કે તે પૃચ્છા ચાર ચક્રો પૈકી ક્યા ચક્રમાં છે ? ઉપર્યુક્ત પૃચ્છા પ્રથમ ચક્રમાં છે, એટલે પૃચ્છકે ... 7 શ્રી મદ્ નમ: એ મંત્રથી ૨૧ વાર પૂગીફળ મંત્રિત કરી પ્રથમ ચક્રના કોઈ પણ ગૃહમાં સહજ ભાવે તે મૂકવું. હવે જો પાંચમા ગૃહમાં કે જ્યાં સુમતિનાથ લખેલ છે ત્યાં તે મૂક્યું હોય તો પવૃષ્ટિ પૃછા જેમાં લખેલ છે તે ગૃહથી પુગીફળવાળું ગૃહ ચોથું થાય છે તો ફલાફલવિષયક વિભાગમાં સુમતિનાથના વર્ગમાં ચોથી પંક્તિ (ઓલી) તપાસવી, તેમાં પ્રવુરાં રેલવૃષ્ટિવિષ્યતિ લખ્યું છે એટલે પુષ્કળ વરસાદ થશે તેવો પ્રશ્નનો ઉત્તર મળ્યો તેમ સમજવું. આ પ્રમાણે ચોવીસેય પ્રશ્નો વિષે ઉત્તરો સમજી લેવા. ફાર્ટિ = વર્ગ. ઓલી = પંક્તિ. ફલાફલવિષયક ઉત્તરો | શ્રી નવનાથ .. १ शीघ्रं सफला कार्यसिद्धिर्भविष्यति । २ अस्मिन् व्यवहारे मध्यमं फलं दृश्यते । ३ ग्रामान्तरे फलं नास्ति कष्टमस्ति । ४ भव्यं स्थानसौख्यं भविष्यति । ५ मध्यमं देशसौख्यं भविष्यति । ६ अल्पा मेघवृष्टिः संभाव्यते । | શ્રી નિતનાથ મારા १ प्रचुरा मेघवृष्टिर्भविष्यति । २ मध्यमफला कार्यसिद्धिर्भविष्यति । ३ अस्मिन् व्यवहारे लाभो नास्ति । ४ सकुशलं सलाभं ग्रामान्तरं भविष्यति । ५ स्थानसौख्यं भविष्यति । ६ महद्देशसौख्यं भविष्यति । શ્રી સંભવનાથ રૂા. १ भव्यं देशसौख्यं भविष्यति । २ मध्यमा मेघवृष्टिर्भविष्यति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182