________________
પ્રશ્નોત્તર
૪૧ છે. (દ. ભા. માં. ‘રિહંતે' પદને વિશેષણ અને વસ્તી' પદને વિશેષ્ય કહેલ છે, જયારે અન્ય સર્વ ગ્રંથકારો ‘રિહંત' પદને વિશેષ્ય તરીકે સ્વીકારે છે.)
૯. પ્રશ્ન–‘રિહંતે' એ વિશેષ્ય પદને જ માત્ર રાખવામાં આવે અને વિશેષણો ન લેવામાં આવે તો શો વાંધો?
ઉત્તર–અર્થવ્યવસ્થા (નિક્ષેપ)ની દૃષ્ટિએ અરિહંતના ચાર પ્રકાર છે. (૧) નામઅરિહંત. (૨) સ્થાપના-અરિહંત. (૩) દ્રવ્ય-અરિહંત. (૪) ભાવ-અરિહંત. તે પૈકી માત્ર ભાવ અરિહંત જ અહીં ગ્રાહ્ય છે. જો ‘રિહંતે’ એ વિશેષ્ય પદને જ માત્ર રાખવામાં આવે તો નામઅરિહંત આદિ કોઈ પણ પ્રકારના અરિહંતનું ગ્રહણ થઈ જાય. જયારે ઉપર્યુક્ત વિશેષણો મૂક્યા બાદ માત્ર ભાવ-અરિહંતનું જ ગ્રહણ થાય છે, અન્યનું નહિ.૦
૧૦. પ્રશ્ન–‘વતી' પદને જ કાયમ રાખી બાકીના સર્વ પદોને દૂર કરવામાં આવે તો કાંઈ બાધ આવે ખરો ?
ઉત્તર–હા, બાધ આવે; ‘વતી’ પદથી શ્રુતકેવલી આદિ પણ આવી જાય, માટે બાકીના વિશેષણો મૂકવામાં આવ્યા છે. આવા વિશેષણોથી વિશિષ્ટ પરમાત્મા તે શ્રીઅરિહંતભગવંત જ છે.૧૧
૧૧. પ્રશ્ન-‘સુવિહિં ૨ પુષ્પદંત' પદમાં ‘સુવિદિં વ' કહ્યા પછી “પુષ્પદંત' કહેવાનું પ્રયોજન શું ?
- ઉત્તર–“પુષ્પદન્ત' એ સુવિધિનાથનું બીજું નામ છે. શ્રી “ઠાણાંગ” સૂત્રમાં બે તીર્થકરોને ચન્દ્ર જેવા ગૌર ગણાવતાં ચન્દ્રપ્રભ અને પુષ્પદન્ત એમ બે નામ બતાવ્યાં છે, ત્યાં “સુવિધિ નામનો ઉલ્લેખ નથી,૧૨ એટલે “સુવિધિ’ એ વિશેષણ હોવાનું પ્રતીત થાય છે. તે સિવાય “આવસ્મયનિર્જુત્તિમાં પણ કેવલ “પુષ્પદન્ત’ નામ જ લેવામાં આવેલ છે. જયારે બીજી તરફ ચે. વં. મ. ભા. માં “સુવિધિ’ એ નામ છે અને “પુષ્પદંત' એ વિશેષણ છે એમ કહેલ છે અને
४. अर्हतामेव विशेष्यत्वान्न दोष इति
–લ. વિ., પૃ. ૪૩ ૧૦. માદ-યવં દત્ત તહંત સ્વૈતાદ્વાડુ તોચોદ્યોતકનિત્યઃિ પુનરાર્થä, 1, તસ્ય નાનીદનેકપેલ્વી भावार्हत्सङ्ग्रहार्थत्वादिति,
–લ. વિ., પૃ. ૪૪ ११. इह श्रुतकेवलिप्रभृतयो अन्येऽपि विद्यन्त एव केवलिनः तन्माभूत्तेष्वेव सम्प्रत्यय इति तत्प्रतिक्षेपार्थं लोकस्योद्योतकरानित्याद्यपि वाच्यमिति ।
–લ. વિ., પૃ. ૪૪ ૧૨. સો ઉતસ્થાના વંરા વોનું પત્તા, તંદા રંગબે વેવ પુતે વેવ |
–ઠાણાંગ સૂત્ર, ઠાણ ૨, ઉદ્દેશ ૪, સૂત્ર ૧૦૮, ૫, ૯૮ આ. ૧૩. સતિ પુષ્પદંત સીગન
–આ. નિ., ગા. ૩૭૦. ससि पुष्फदंत ससिगोरा
–આ. નિ., ગા. ૩૭૬, ૧૪. સુવિદ ના વિરેસનું વીર્ય
–ચે. વ. મ. ભા., ગા. પ૭૧, પૃ. ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org