________________
લોગસ્સસૂત્ર સ્વાધ્યાય
શ્રીઅજિતશાંતિસ્તવ'ની આઠમી ગાથાના ચોથા ચરણમાં–
'संतिमुणी मम संतिसमाहिवरं दिसउ ।' થી પણ એ જ યાચના છે.
(૩) દિગંબર જૈન સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન શ્રીકુંદકુંદાચાર્યે જે “ભક્તિ' નામની કૃતિઓ રચ્યાનું મનાય છે તે પૈકી “તિસ્થરમત્તિ’ માં શ્રીલોગસ્સસૂત્રની આદ્ય ગાથા સિવાયની ગાથાઓનો ભાવ સમાવિષ્ટ થયેલો જણાય છે.
(૭)–૧૧. અનુવાદ લોગસ્સસૂત્રનો અનુવાદ ગુજરાતી, મરાઠી તેમ જ હિંદી ભાષામાં થયેલો જાણવામાં આવ્યો છે. તે ઉપરાંત જર્મન અને અંગ્રેજી ભાષામાં પણ તેનો અનુવાદ થયેલ છે.
(૭)–૧૨. લોગસ્સસૂત્ર અંગે સાહિત્ય લોગસ્સસૂત્ર અંગે ઉલ્લેખો તથા વિવેચન નીચે દર્શાવેલા પ્રાચીન ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે – ગ્રંથનું નામ
ગ્રંથકાર ૧. મહાનિસીહસુત્ત
શ્રી સુધર્માસ્વામીગણધર ૨. ઉત્તરજઝયણસુત્ત
શ્રી સુધર્માસ્વામીગણધર ૩. ચઉસરણપઈન્વય
શ્રુતસ્થવિર ૪. આવસ્મયનિજુત્તિ
શ્રી ભદ્રબાહુસ્વામી ૫. નંદિસુત્ત
શ્રી દેવવાચક ૬. અણુઓગદ્દાર
શ્રુતસ્થવિર ૭. આવસ્મયચષ્ણિ
શ્રીજિનદાસગણિમહત્તર ૮. આવસ્મયભાસ
શ્રીચિરંતનાચાર્ય ૯. આવયની હારિભદ્રીય ટીકા
શ્રીહરિભદ્રસૂરિ ૧૦. લલિતવિસ્તરા
શ્રીહરિભદ્રસૂરિ ૧૧. ચેઈયવંદણમહાભાસ
શ્રી શાંતિસૂરિ ૧૨. યોગશાસ્ત્રવિવરણ
શ્રી હેમચંદ્રસૂરિ ૧૩. દેવવંદનભાષ્ય
શ્રીદેવેન્દ્રસૂરિ ૧૪. વદારવૃત્તિ
શ્રીદેવેન્દ્રસૂરિ ૧૫. આચારદિનકર
શ્રીવર્ધમાનસૂરિ ૧૬. ધર્મસંગ્રહ
શ્રીમાનવિજયઉપાધ્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org