Book Title: Logassasutra Swadhyay
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 157
________________ ૯૨ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ઉપર બતાવેલ પંચષષ્ઠિમંત્રનો નિર્દેશ કરતું એક સ્તોત્ર સંસ્કૃતમાં પ્રાપ્ત થાય છે. જે અદ્યાવધિ અમુદ્રિત છે. આ સ્તોત્ર શ્રીશીલસિંહ વાચનાચાર્યકૃત કોઇકચિંતામણિ નામના (હસ્તલિખિત) ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. એ તેમની પોતાની રચના હોવાનો સંભવ છે. તે સ્તોત્ર અહીં આપવામાં આવે છે – सुविधिं धर्मशान्ती च, श्रीनेमि संभवं नर्मि । अजितं चन्द्रप्रभाख्यमनन्तं मुनिसुव्रतम् ॥१॥ विमलं मल्लिनाथं च, तीर्थेशं च जिनर्षभम् । सुपार्वं सुमतिं पद्म-प्रभं श्रीवासुपूज्यकम् ॥२॥ अरं वीरप्रभुं कुन्थु, श्रीपार्श्वमभिनन्दनम् । शीतलं श्रेयांसं जिनं, नौम्येनं महिमास्पदम् ॥३॥ ૫. પંચષઝિયંત્ર (सर्वतोभद्र २) २२ १४ । १६ । ८ । १५ । २ | २५ । १९ । १८ | १२ । ६ ११ । १० । ४ । २३ । १७ ઉપર આલેખેલ પંચષષ્ઠિ યંત્રનો નિર્દેશ કરતું એક સ્તોત્ર પ્રાકૃત ભાષામાં પ્રાપ્ત થાય છે, જે અદ્યાવધિ અમુદ્રિત છે. તે કોઇકચિંતામણિ નામના (હસ્તલિખિત) ગ્રંથમાં જોવા મળે છે. આ પણ શ્રી શીલસિંહ વાચનાચાર્યની રચના હોય એવો સંભવ છે. તે સ્તોત્ર અહીં આપવામાં આવે છે – वन्दे संभवनेमिसतिभगवं धम्मं च पुष्कं मुणि, ।। गुंतं चंद जियं णमि पणफणं आइं च तित्थप्पहुं ॥ मल्लीसं विमलं च वीर रवई पुज्जं च पम्मप्पहं, देवं सुम्मइ सिज्ज सीअलमभिं पासं च कुंथु जिणं । સૂચના : યંત્ર નં. ૪ અને યંત્ર નં. ૫માં માત્ર એટલો જ તફાવત છે કે યંત્ર નં. ૪ની તિર્યફ પંક્તિમાં મુકેલા અંકોને યંત્ર નં. પની તિર્યકુ પંક્તિઓમાં ઉત્ક્રમે (ઊલટી રીતે) મૂકવામાં આવ્યા છે, તે સિવાય બીજો કોઈ તફાવત નથી. ★ ओयिंतामणि ५-११. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182