________________
વિવરણ
૨૩
આ. હા. ટી. આ પદની વ્યાખ્યા કરતાં જણાવે છે કે—‘ઝીર્તિત’ એટલે પોતાના નામોથી કહેવાયેલા,’‘વન્દિત' એટલે ત્રિવિધ યોગ વડે (મન, વચન, કાયાના યોગ વડે) સારી રીતે સ્તુતિ કરાયેલા અને ‘મહિઞા' નું સંસ્કૃતમાં ‘મા' કરી, તેનો અર્થ ‘મારા વડે’ અથવા તો, ‘મહિયા' એ પાઠાંતર છે એટલે તેનું સંસ્કૃતમાં ‘મહિતા:' કરી તેનો અર્થ ‘પુષ્પ આદિથી પૂજાયેલા.'
૮૫
લ. વિ.‘નૈર્તિત’ અને ‘વન્દ્રિત’ ની વ્યાખ્યા આ. હા. ટી. પ્રમાણે જ કરે છે, પરંતુ ‘મહિમા’ પાઠને સ્થાને ‘મહિયા’ પાઠને માન્ય કરી, તેનો અર્થ પુષ્પઆદિથી પૂજાયેલા' એ પ્રમાણે કરે છે..
ચે. વં. મ. ભા. જણાવે છે કે ‘કીર્તિત’ એટલે નામોથી ઉચ્ચાર કરાયેલા,’ ‘વંતિ’ એટલે ‘મસ્તક નમાવવા વડે વંદાયેલા’ અને ‘મહિત’ એટલે ‘પુષ્પ આદિથી પૂજાયેલા અથવા તો ‘મારા વડે.’૮૭
યો. શા. સ્વો. વિ. તથા ધ. સં. ‘તિ' અને ‘વન્દ્રિત' નો અર્થ, આ. હા. ટી. કરે છે તે પ્રમાણે જ કરે છે, પરંતુ ‘મહિયા’ ના અર્થમાં તે જુદા પડે છે. આ. હા. ટી. ‘મયિા’ ને સ્થાને ‘મહિઞા' પાઠને માન્ય રાખી તેનો અર્થ ‘મારા વડે' એમ કરીને ‘મહિત-પૂજિત' અર્થને ગૌણ બનાવે છે, જ્યારે યો. શા. સ્વો. વિ. તથા ધ. સં ‘મહિમા’ પાઠને માન્ય કરવા છતાં પણ ‘મહિત' એટલે ‘પુષ્પાદિથી પૂજિત' એ અર્થને મુખ્ય માની ‘મારા વડે’ એ અર્થને ગૌણ ગણે છે.
દે. ભા. ‘શ્રીતિત’ પદનો અર્થ આ. હા. ટી. પ્રમાણે જ કરે છે; પરંતુ ‘વન્દ્રિત’ નો અર્થ, વાણી અને મન વડે સ્તવાયેલા અને ‘મતિ' નો અર્થ પુષ્પ આદિથી પૂજાયેલા કરીને જણાવે છે કે ‘મળ્યા’ એવો પણ પાઠ છે, ત્યાં ‘મારા વડે' એવો અર્થ કરવો.૯ ‘મા’ એવો પાઠ માત્ર દે. ભા. જ ટાંકે છે, જે નોંધપાત્ર છે.
વં. વૃ. પણ ‘ીર્તિત’ નો અર્થ આ. હા. ટી. ‘કાયા, વાણી અને મન વડે સ્તવાયેલા' કરે છે અને ૮૫. નીતિતા:-સ્વનામિ: પ્રોત્ઝા:, વન્દ્રિતા:-ત્રિવિધયોમેન પાવાન્તરમિટું ૬, મહિતા: પુષ્પાિિમ: પૂનિતા: । ૮૬. મહિતા; પુષ્પાદિમિ: પૂનિતા: ।
૮૭. નામેહિ સમુધ્વરિયા, વિત્તિયા વંદ્રિયા સિરોનમા पुप्फाइएहि महिया, मय त्ति वा वायणा सुगमा ||६२९||
પ્રમાણે જ કરે છે, પણ ‘તિ’ નો અર્થ ‘મહિયા' પાઠને માન્ય કરી ‘મતિ' એટલે
સમ્યક્ત્તુતા:, मयेत्यात्मनिर्देशे, —આ. હા, ટી.
Jain Education International
८८. महिताः पुष्पादिभिः पूजिताः । मइआ इति पाठान्तरम्, तत्र मयका मया ।
—ચે. વં. મ. ભા., ગા. ૬૨૯, પૃ. ૧૧૩
महिता इति वा ૫, ૫૦૭ આ. ૯. વિ., પૃ. ૪૬
યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૭ આ.
૮૯. વન્દિતા વામનોમિ: સ્તુતા:, મહિતા; પુષ્પાિિમ: પૂનિતા, મદ્ય ત્તિ વા પા:, અત્ર મયા-મયા ।
દે. ભા., પૃ. ૩૨૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org