________________
વિવરણ
૨૧ ‘સીયંસુ' આ વચનનો ઉપન્યાસ નિપ્રયોજન છે કે સપ્રયોજન? તેનો જો વિચાર કરીએ તો તે ઉપન્યાસ યુક્તિયુક્ત જ છે, ભગવાનની સ્તુતિ સ્વરૂપ હોવાથી. કહ્યું છે કે-આ ભગવંતોના રાગાદિ લેશો ક્ષીણ થઈ ગયેલા છે તેથી તેઓ પ્રસન્ન થતા નથી અને તેમની કરાયેલી સ્તુતિ પણ નકામી થતી નથી, કારણ કે, તેઓની સ્તુતિ કરવાથી ભાવોની વિશુદ્ધિ થાય છે અને પરિણામે કર્મોનો નાશ થાય છે. ૧
ચે. વ. મ. ભા. જણાવે છે કે–જે સ્તુતિ કરવાથી તુષ્ટ-પ્રસન્ન થાય તે નિંદા કરવાથી અવશ્ય પુષ્ટ બને. તેઓ વીતરાગશબ્દને કેવી રીતે ધારણ કરી શકે ? અને તેઓની સ્તુતિ પણ કેમ કરાય ? હવે જો વીતરાગ ભગવંતો પ્રસન્ન નથી થતા તો “પપીચંતુ એવું બોલવાનું શું પ્રયોજન ? આ રીતનો પ્રશ્ન ઉઠાવી ત્યાં સમાધાન કરતાં કહ્યું છે કે સાચી વાત છે કે રાગદ્વેષ વિનાના તે ભગવંતો તુષ્ટ થતા નથી, તો પણ ભક્તિપૂર્વકના આ વચન વડે કર્મોનો ક્ષયોપશમ થવાથી ભવ્ય આત્માઓનું સુંદર કલ્યાણ થાય છે. ૨૨
યો. શા. સ્વ. વિ. તથા ધ. સં. જણાવે છે કે –
જો કે તે ભગવંતો વીતરાગ હોવાથી સ્તુતિ કરવામાં આવે તો તોષને ધારણ કરતા નથી અને નિંદા કરવામાં આવે તો કેષવાળા બનતા નથી. તો પણ જેમ ચિંતામણિ, મંત્ર આદિના આરાધક તેનું ફળ મેળવે છે તેમ જે એમની સ્તુતિ કરે છે તે સ્તુતિનું ફળ અને નિંદક નિંદાનું ફળ મેળવે જ છે.
આ જ વાત શ્રીગ્રંથકારમહર્ષિએ વીતરાગસ્તોત્રમાં જણાવી છે કે-“જે અપ્રસન્ન હોય
८१. आह-किमेषा प्रार्थना अथ नेति, यदि प्रार्थना न सुन्दरैषा आशंसारूपत्वात् । अथ न, उपन्यासोऽस्या अप्रयोजन
इतरो वा । अप्रयोजनश्चेदचारु, वन्दनसूत्रं निरर्थकोपन्यासयुक्तत्वात्, अथ सप्रयोजनः, कथमयथार्थतया तत्सिद्धिरिति, अत्रोच्यते, न प्रार्थनैषा तल्लक्षणानुपपत्तेः तदप्रसादाक्षेपिकैषा, तथा लोकप्रसिद्धत्वात्, अप्रसन्नं प्रति प्रसाददर्शनात, अन्यथा तदयोगात् भाव्यप्रसादविनिवृत्त्यर्थं च, उक्तादेव हेतोरिति, उभयथाऽपि तदवीतरागता, अत एव स्तवधर्मव्यतिक्रमः, अर्थापत्त्याऽऽक्रोशात्, अनिरूपिताभिधानद्वारेण, न खल्वयं वचनविधिरार्याणां तत्तत्त्वबाधनात् वचनकौशलोपेतगम्योऽयं मार्गः, अप्रयोजनसप्रयोजनचिन्तायां तु न्याय्य उपन्यासः, भगवत्स्तवरूपत्वात् । उक्तं च
क्षीणक्लेशा एते, न हि प्रसीदन्ति न स्तवोऽपि वृथा । तत्स्वभाव(स्तवभाव)विशुद्धः, प्रयोजनं कर्मविगम इति ॥१॥
---લ. વિ., પૃ. ૪૫-૪૬ ૮૨, તૂતિ સંથથા ને, નિયમ હરિ લિંકિયા તે ૩ |
कह वीयरागसई, वहति ? ते कह व थोयव्वा ? ॥६२६।। अह ते न पसीयंति हु, कज्जं भणिएण ता किमेएण । सच्चं ते भगवंतो विरागदोसा न तूसंति ॥६२७॥ भत्तिभणिएण इमिणा, कम्मक्खउवसमभावओ तहवि । भवियाण सुकल्लाणं, कसायफलभूयमल्लियइ ॥६२८॥
–ચે. વ. મ. ભા., ગા. ૬૨૬-૨૭-૨૮, પૃ. ૧૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org